હિન્દ ન્યુઝ, ભાવનગર આઝાદીના ૭૫ મા વર્ષના ઉપલક્ષ્યમાં ભારતના વડાપ્રધાનએ દરેક જિલ્લામાં ૭૫ સરોવર નિર્માણ માટે કરેલાં આહ્વાનને પગલે ભાવનગર જિલ્લામાં૭૫ સરોવરની સામે ૧૦૦ સરોવરોનું નિર્માણ થઇ રહ્યું છે અને હજુ તેમાં વધારો થવાની શક્યતા છે. આ સરોવરોનું નિર્માણ લોકભાગીદારીથી એટલે કે, સેવાભાવી સંસ્થાઓ તથા ગામલોકોની આર્થિક સાથે શ્રમદાનના યોગદાનથી થવાનું છે. ભાવનગરની જાણીતી કંપનીઓ પણ તેઓના સી.એસ.આર. પ્રવૃત્તિના ભાગરૂપે જોડાવાની છે. ત્યારે આ બધા સહયોગીઓ વચ્ચે સંકલન માટે એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ આ બેઠકને સંબોધતાં જણાવ્યું કે, જલ…
Read MoreDay: May 13, 2022
આઝાદી કા અમૃત મહોત્સવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંઘીનગર દ્વારા આયોજિત ૧૧ માં ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાની સ્પર્ધામાં શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનો વિદ્યાર્થી મોખરે
હિન્દ ન્યુઝ, કાલાવડ આઝાદી કા અમૃત મહોત્સવ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ૧૧ માં ખેલ મહાકુંભ અંતર્ગત સિદસર મુકામે યોજાયેલ જામનગર જિલ્લા કક્ષાની ૧૧ વર્ષથી નીચેની વયજૂથનાં એથલેટિકસ સ્પર્ધા માં શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનો વિદ્યાર્થી ભુરીયા પ્રકાશ જાલમસીંઘ ૫૦ મીટર દોડ ઇવેન્ટમાં પ્રથમ તથા સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ ઇવેન્ટમાં તૃતીય સ્થાન મેળવી શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળા, ગામ તથા કાલાવડ તાલુકાનું ગૌરવ વધારે વધારેલ છે. જે હવે રાજ્યકક્ષાની હરીફાઈમાં ભાગ લેવા જશે. જામનગર જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યંગ ટેલેન્ટ બેટરી ટેસ્ટ માં પણ પસંદગી પામેલ. આ…
Read Moreઆયુર્વેદ અનુસાર ઉનાળાની ઋતુમાં સ્વસ્થ રહેવા શું કરવું ?
હિન્દ ન્યુઝ, ભુજ હાલે રાજયમાં ગરમીએ માઝા મૂકી છે ત્યારે સરકાર વખતો વખત ગરમીથી બચવાના વિવિધ જાહેરનામા મૂકી પ્રજાની સુખાકારીની ગાઇડલાઇન પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા રજુ કરે છે. જન સ્વાસ્થ્ય માટેના માર્ગદર્શનો ચોકકસ આવકાર્ય અને સ્વીકાર્ય છે પણ સાથો સાથ આપણે પણ પોતાના આરોગ્યને અંદરથી મજબૂત કરવાની જરૂરિયાત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આયુર્વેદ આયુષ દ્વારા જન સ્વાસ્થ્ય પર વિશેષ ભાર મૂકયો છે ત્યારે કચ્છ જેવી વિષમતા ધરાવતા પ્રદેશમાં આકરા તાપ વચ્ચે આયુર્વેદ દ્વારા કેમ મજબૂત બનવું તે કચ્છ જિલ્લા આયુષ અધિકારી ડો.પવનભાઇ મકરાણી દ્વારા રજુ…
Read Moreઆત્મનિર્ભર થવાથી આત્માવિશ્વાસ વધે છે, બસ બહાર નીકળો : લાભાર્થી આશાબેન વાધેલા
હિન્દ ન્યુઝ, ભુજ “જે બેનો (બહેનો) બહાર નથી નીકળીતા તે આગળ આવે, જે પોતાની ઇચ્છા પ્રમાણે કામ નથી કરી શકતા તે આગળ વધે, આત્મનિર્ભર બને”. આ શબ્દો આત્મવિશ્વાસથી છલોછ્લ આત્મનિર્ભર બની આર્થિક કમાણી કરતા ૨૩ વર્ષીય રીક્ષાચાલક આશાબેન વાધેલાના છે. કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં જી.કે. જનરલ હોસ્પીટલ ખાતે સામે ભાગે રીક્ષા સવારી સ્ટેન્ડમાં ઉભેલા આ રીક્ષાચાલક બે વર્ષથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડી રોજગારી મેળવી રહ્યા છે. ઘરે બેઠેલા વયો વૃૃદ્ધ માતાપિતાના સંતાન તથા ધોરણ-૮ ભણેલા આશાબેન ફરસાણની દુકાનમાં છુટક કામ કરતા ચાર ભાઇઓને ખભેખભા મિલાવી આર્થિક સહયોગ કરે…
Read Moreબોટાદ જિલ્લાના નાગનેશ ગામ ખાતે ચાલી રહેલા રામ યજ્ઞ તેમજ માતૃશકિત વંદના મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના નાગનેશ ધામ ખાતે ચાલી રહેલ પ્રાણપ્રતિષ્ઠા, રામયજ્ઞ તેમજ માતૃશકિત વંદના મહોત્સવના પાંચમા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, નાગનેશ એ મારું જન્મ સ્થળ છે. આજના માતૃશકિત વંદના મહોત્સવ નિમિત્તે જગતમાં સૌથી મોટી વંદના હોઈ તો તે માતૃવંદના છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, જન્મ દેનારી માં એ પ્રગટ દેવ છે. મહિલાઓ રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક ક્ષેત્રે ખૂબ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી આજે નામના મેળવી રહી છે. બહેનોને જે કામગીરી…
Read More‘માનવ સેવા ગ્રુપ રાધનપુર’ તરફ થી કરવામાં આવી સરાહનીય સેવાકીય પ્રવૃતિ
હિન્દ ન્યુઝ, રાધનપુર માનવ સેવા ગ્રુપ રાધનપુર દ્રારા આજે એક ભિક્ષુક ને નવડાવી કપડાં પહેરાવી ઉમતા આશ્રમ મૂકવામાં આવ્યો હતો જે અસ્થિર મગજ હોઈ ખબર પડતાં માનવ સેવા ગ્રુપ રાધનપુર દ્વારા ગાડી મારફતે લઇ જઇ આશ્રમ મા વ્યવસ્થા કરવામાં આવી. આ સેવા ના મહા ભગીરથ કાર્યમાં માનવ સેવા ગ્રુપ રાધનપુર ના સક્રિય સભ્ય એવા સિકંદર ખાન મલેક, લાખાભાઈ દેસાઈ, સાધુ હરેશભાઈ, અરજણભાઈ દ્વારા એક ભિક્ષુક ને ડાલડી સાંતલપુર થી ‘અપના ઘર આશ્રમ ઉમતા’ મૂકવામાં આવ્યા હતા. આમ “માનવ સેવા એજ પ્રભુ સેવા” ના…
Read Moreઆજે તા. ૧૪મી મે ભુજ નગરપાલિકા કચેરી ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યના પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમદા આશયથી મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાય છે. જેનો આઠમો તબક્કો તા ૧૪ મી મે ૨૦૨૨ ના રોજ નગરપાલિકા કચેરી ભુજ ખાતે યોજાશે. જે પૈકી આજે તારીખ ૧૪મી મે ૨૦૨૨ના રોજ ભૂજ ખાતે શહેરી સેવાસેતુ કાર્યક્રમ સવારે ૯થી સાંજના ૫ કલાક સુધી યોજાશે. ૧૩ વિભાગોની વિવિધ ૫૬ સેવા એક જ સ્થળે નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. અરજદારોની અરજી આધારપુરાવા માટેની તમામ સુવિધા સ્થળે…
Read Moreબોટાદ ખાતે તા. ૨૫ મે ૨૦૨૨ ના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ મામલતદારની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બોટાદ તાલુકાનો મે –૨૦૨૨ ના માસનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૫-૦૫-૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ કલાકે મીટીંગ હોલ, મામલતદાર કચેરી, તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ બોટાદ ખાતે યાજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્રોની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શક્શે આવા પ્રશ્રો…
Read Moreમધ્યાહન ભોજન અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં સંચાલકની જગ્યા ભરવા રાણપુર મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ રાણપુર મામલતદારની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાણપુર તાલુકાના સાંકળીબાઈ કન્યા પ્રાથમિક શાળા (કેન્દ્ર નંબર-૨૬) માટે મધ્યાહન ભોજન અંતર્ગત ચાલતા કેન્દ્રમાં સંચાલકની જગ્યા માટે તા. ૧૭/૦૫/૨૦૨૨ થી તા.૨૮/૦૫/૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી રાણપુર ખાતે કચેરી સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે તેમજ સ્વીકારવામાં આવશે અરજીઓ મંગાવાઈ છે. આ જગ્યા માટે લઘુતમ વયમર્યાદા ૬૦ વર્ષની તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ કે તેથી વધુની રહેશે આ ભરતી પ્રક્રિયામાં સ્થાનિક ઉમેદવાર, વિધવા, ત્યકતા, નિરાધાર સ્ત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવશે જેની નોંધ લેવા વધુમાં જણાવવામાં આવે છે.…
Read Moreબોટાદ જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી સાથે જરૂરી પુરાવા રજુ કરવાના રહેશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને જણાવવાનુ કે, ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે I-Khedut Portal પર ઓનલાઈન અરજી કરેલ હોય પરંતુ જેઓએ ઓનલાઈન અરજી સાથે જરૂરી સાધનિક કાગળો અત્રેની કચેરીએ રજુ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડુતો સહાય યોજનાઓથી વંચિત રહી ન જાય તે હેતુથી ઓનલાઈન અરજી સાથે ૭-૧૨, ૮-અ, બેંક પાસબુકની નકલ અથવા રદ્દ કરેલ ચેક, અનુસુચિત જાતિ અને જન જાતિના ખેડુત હોય તો જાતિ પ્રમાણપત્ર વગેરે જેવા સાધનીક કાગળો દિન-૭માં નાયબ બાગાય નિયામકની કચેરી, એ/એસ/૧૨,…
Read More