હિન્દ ન્યુઝ, ભુજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજના દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુંટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે રૂ|.૯૦૦/- પ્રતિ માસ (રૂ|.૧૦,૮૦૦/- પ્રતિ વર્ષ સહાય) સહાયની યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૨૭/૦૫/૨૦૨૨ સુધી ‘આઇ ખેડૂત’ પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઇ જવા માટે દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે હેતુસર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અને દેશી ગાય ધરાવતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટેની યોજનાઓ દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુંટુંબને…
Read MoreDay: May 18, 2022
સારા ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાતના પત્રકારોનુ “પત્રકાર રત્ન” એવોર્ડ થી થશે સન્માન
હિન્દ ન્યુઝ, ગુજરાત ગુજરાતનું ગુજરાતીઓ દ્વારા સંચાલિત ભારતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય પત્રકાર સંગઠન સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન ( સારા ઇન્ટરનેશનલ ) ડૉ.સીમાબેન પટેલ દ્વારા સંચાલિત સારા ઇન્ટરનેશનલ દ્વારા સમગ્ર ભારતમાં છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ઇલેક્ટ્રોનિક અથવા પ્રિન્ટ મીડિયામાં પત્રકારિત્વ ના માધ્યમ થી ઉમદા કાર્ય કર્યું હોય એવા તમામ પત્રકારોને “પત્રકાર રત્ન એકસલન્સ એવોર્ડ” થી સન્માનિત કરી રહ્યા છે. જો આપ છેલ્લા ત્રણ વર્ષથી કે તેથી વધુ સમયથી પત્રકાર પ્રેસ ફોટોગ્રાફર હોવ અને પત્રકારિત્વના માધ્યમથી કોઈ પણ પ્રકારના શ્રેષ્ઠ કાર્યો કર્યા હોય તો આપ આ એવોર્ડ માટે આપના નામની…
Read Moreબોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે રાધિકા વ્યાસ પોતાની ફરજ પર જોડાયા
હિન્દ ન્યુઝ, બોટાદ માહિતી પ્રસારણ વિભાગ દ્વારા તાજેતરમાં વર્ગ – ૧ અને વર્ગ – ૨ ની સીધી ભરતીમાં વર્ગ – ૨ મા ઉતીર્ણ થતાં બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે રાધિકા વ્યાસ પોતાની ફરજ પર જોડાયા હતા. આ ખુશીના માહોલ વચ્ચે અધિકારીએ પોતાનો પરિચય આપી કચેરી વિશે સહજ માહિતી તેમજ એકબીજાના કામગીરી વિશે જાણકારી મેળવી હતી. વધુમાં જણાવ્યું હતું કે હુ આપની સાથે એક પરીવાર તરીકે તેમજ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવીશ તેમ જણાવ્યું હતું. આ શુભ અવસર પર કચેરીના તમામ કર્મચારીઓ હર્ષની…
Read Moreબોટાદ જિલ્લાના ગઢડા ખાતે ગ્રામ્ય વિસ્તાર માટેના વિકાસના કામોના વર્ક ઓર્ડરનું વિતરણ ધારાસભ્ય આત્મારામભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટેના જે વિકાસના કામો શરૂ થનાર છે તેના આજે વર્કઓર્ડરનું વિતરણ ગઢડા ધારાસભ્ય આત્મારામભાઈ પરમારના હસ્તે તેમજ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વમંત્રી અને ગઢડા મતવિસ્તારના ધારાસભ્ય આત્મારામભાઈ પરમારે જણાવ્યું હતું કે, સમગ્ર ગામનો વિકાસ થાય, ગટર, પાણી, રસ્તાઓ સહિત જુદા જુદા ક્ષેત્રે વિકાસ થાય પુરતી સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા જુદી જુદી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, ગામનો સમગ્ર વિકાસ થાય ગામમા દરેક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા જુદા…
Read Moreધાંગધ્રા તાલુકાના બાવરી રોડ ઉપર છોટા હાથી વાહન નું ટાયર ફાટ્તા સર્જાયો અકસ્માત અંદાજિત 18 જેટલા મજૂરને પહોંચી ઈજાઓ,, સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકાના બાવળી રોડ ઉપર મજુરી કામ કરતા મજૂરો છોટાહાથી મારફતે ઘરે જતા હતા તે સમયે રોડ પર છોટા હાથી નું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો 18 જેટલા મજુરો ને પ્રથમ સારવાર અર્થે 108 ની મારફતે ધાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર માટે 11 દદી ને સુરેન્દ્રનગર સી .યુ શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા
હિન્દ ન્યુઝ, ધાંગધ્રા ધાંગધ્રા તાલુકાના બાવરી રોડ ઉપર છોટા હાથી વાહન નું ટાયર ફાટ્તા સર્જાયો અકસ્માત અંદાજિત 18 જેટલા મજૂરને પહોંચી ઈજાઓ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકાના બાવળી રોડ ઉપર મજુરી કામ કરતા મજૂરો છોટાહાથી મારફતે ઘરે જતા હતા તે સમયે રોડ પર છોટા હાથી નું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો 18 જેટલા મજુરો ને પ્રથમ સારવાર અર્થે 108 ની મારફતે ધાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર માટે 11 દર્દી ને સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે…
Read Moreધ્રાંગધ્રા BAPS સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ નું અનોખું સેવા અભિયાન
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા BAPS સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ નું અનોખું સેવા અભિયાન પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ હેઠળ નું અભિયાન બાળકો વ્યસનમૂકતી નાં મંત્ર સાથે લોકો વચ્ચે બાલિકાઓ પાણી બચાવો, વીજળી બચાવો, વૃક્ષ વાવો મંત્ર સાથે નીકળી લોકો ને અપીલ કરેલ હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા BAPS સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ઉલ્લેખનીય છે કે દેશભરમાં આઝાદી કા અમૃતોત્સવ અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી નાં સમનવય ને BAPS મંદિરો દ્વારા સેવાકીય કાર્યો અને ઉમદા વિચારોના પ્રવાહ થી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ધ્રાંગધ્રા BAPS સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્રારા…
Read More