રાજકોટ સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ નાં આચાર્ય શ્રીમતી રમાબેન હેરભા નાં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજકોટ સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ નાં આચાર્ય, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા નાં મોટા બેન, પ્રદેશ ભાજપ મહિલા મોરચા કારોબારી સભ્ય, સર્જન ફાઉન્ડેશન મહિલા પાંખનાં પ્રમુખ, અનેક નેશનલ ઈન્ટરેશનલ સંસ્થાઓ માં પદ ધરાવનાર શ્રીમતી રમાબેન હેરભા નાં જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.       આ પ્રસંગે રમાબેન નાં પરિવાર નાં તમામ સભ્યો, રાજકોટ ભાજપ નાં અગ્રણીઓ એવા નરેન્દ્રસિંહ ઠાકુર (શહેર ભાજપ મહામંત્રી), અતુલભાઇ પંડિત (શિક્ષણ સમિતિના ચેરમેન), મનીષભાઈ રાડીયા (કોર્પોરેટર), મીનાબા જાડેજા (કોર્પોરેટર), રસીલાબેન સાકરીયા (કોર્પોરેટર), કંચનબેન સિધ્ધપુરા (કોર્પોરેટર), દીપાબેન કાચા…

Read More

અમરનાથ યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ માટે તબીબી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની જાહેર જનતાને જણાવવાનું કે તા.૨૯/૦૪/૨૦૨૨ થી બપોરે ૩ થી ૫ દરમ્યાન (શનિ- રવિ અને જાહેર રજાના દિવસો સિવાય) રૂમ નં.૬૬ સર્જરી ઓ.પી.ડી વિભાગ, ન્યુ ઓ.પી.ડી. બિલ્ડીંગ ખાતે અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને ફિટનેસ સર્ટીફીકેટ ઇશ્યુ કરવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. અમરનાથ યાત્રાએ જતા તમામ યાત્રીઓએ આ માટે તબીબી અધિક્ષકની કચેરી ખાતે નિયત ફોર્મ સાથેની અરજી કચેરીના કામકાજના સમય દરમ્યાન કરવાની રહેશે અને અરજી આપ્યાનાં બે દિવસ બાદ ફિટનેસ સબંધિત કામગીરી માટે આવવાનું રહેશે. જેની નોંધ લેવા તબીબી અધિક્ષક, સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગરની યાદીમાં જણાવાયું…

Read More

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી અંગેની માર્ગદર્શિકા બહાર પડાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર         રાજ્યનાં તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે…

Read More

ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 માં સિગ્નલ કંપા હયાત રોડથી દાદાના મંદિર સુધી 15 લાખ 25 હજારના ખર્ચે નવીન સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તા. 29 ના રોજ ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી સિગ્નલ કંપા રોડ થી દાદાના મંદિર સુધી નવીન.15.25 લાખ ના ખર્ચે બનનારા સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે સિગ્નલ કંપા ના આગેવાન પટેલ મણીભાઇ મેઘજીભાઈ ના વરદ હસ્તે શ્રીફળ વધેરી કામનું શુભારંભ કરાયો. આ પ્રસંગે વોર્ડ ના સદસ્યો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ચેરમેન અરવિંદભાઈ ઠક્કર, લાઈટ સમિતિના ચેરમેન દશરથભાઈ પ્રજાપતિ, કારોબારી ચેરમેન બ્રિજેશ બારોટ તેમજ ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ વિસ્તારની જુની માંગણીના સંતોષ હતા બોર્ડના સદસ્યો ની કામગીરી ના ગ્રામજનોએ…

Read More

ગોંડલ નગર પાલિકા ના પ્રમુખ પદે ચાર્જ સંભાળતા જ ખુશ્બુબેન ગોપાલભાઈ ભુવા એ વિકાસ ના કામોની રફતાર તેજ કરી, વિકાસ ના કામો માટે ગોંડલ નગરપાલિકા ને 2.50 કરોડ નો ચેક અપાયો

હિન્દ ન્યુઝ, ગોંડલ ગોંડલ નગરપાલિકાને વિકાસ કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગર દ્રારા 2.50 કરોડનો ચેક અર્પણ કર્યો છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગર ખાતે ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યની જુદી જુદી મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ સત્તા મંડળોને વિકાસ કામો માટે કરોડો રૂપિયાના ચેક અર્પણ કરાયા હતા. દરમિયાન ગોંડલ નગરપાલિકાને 2.50 કરોડનો ચેક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને શહેરી વિકાસ મંત્રી વિનોદભાઇ મોરાડીયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજ રોજ ગોંડલ નગર પાલિકા ખાતે…

Read More

કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા પવિત્ર આત્માના મોક્ષાર્થે અને વૃધ્ધાશ્રમના લાભાર્થે હરિ ૐ વૃધ્ધાશ્રમ જેતપુર નવાગઢ ખાતે શ્રીમદ્ ભાગવત કથા નું આયોજન

હિન્દ ન્યુઝ, જેતપુર          આથી જ્ઞાતિબંધુને જણાવતા આનંદ થાય છે કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા પવિત્ર આત્માના મોક્ષાર્થે અને વૃધ્ધાશ્રમના લાભાર્થે હરિ ૐ વૃધ્ધાશ્રમ જેતપુર નવાગઢ ખાતે શ્રીમદ્ ભાગવત કથા તા. ૨૨-૦૫-૨૦૨૨ થી તા.૨૯-૦૫-૨૦૨૨ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. કથાકાર આચાર્ય શ્રી રમેશભાઈ મહેતા અમેરિકાવાળા કથાનું રસપાન કરાવશે. તેમા કથાના પ્રથમ દિવસે એટલે કે તા.૨૨-૦૫-૨૦૨૨ ને રવિવારના રોજ સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તો સમૂહ લગ્નમાં જોડાવા માંગતા જ્ઞાતિબંધુ વહેલી તકે ફોમૅમા આપેલ નંબર પર સંપર્ક કરી ને લગ્ન નોંધણી માટે રૂબરૂ હરિ ૐ…

Read More

નવોદય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે નાં કાર્યક્રમ યોજાયા

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા ખંભાળિયામાં આવેલા વેદ નવોદય એજ્યુકેશનના ઉપક્રમે તાજેતરમાં નવોદય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ટ્રસ્ટી પંકજભાઈ ભટ્ટ, ડૉ. નીલેશભાઈ ચાવડા, ભાયાભાઈ વસરા, ગોવિંદભાઈ બોદર, માનસીબેન વરૂ, અશ્વિનભાઈ વ્યાસ, ડૉ. વિજુબેન ચાવડા તેમજ પ્લે હાઉસના ટ્રસ્ટી હેતલબેન ભટ્ટ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહ્યો હતો. આ ઉપરાંત વાલીઓ દ્વારા સંસ્થાના ટ્રસ્ટી નું શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : જયરાજ મખેચા, જામ ખંભાળિયા

Read More

તા.૨૮-૦૪-૨૦૨૨ જવાહર નવોદય વિધાલય ની ધો-6પ્રવેશ પરીક્ષા ની આયોજન બેઠક

હિન્દ ન્યુઝ, રાજપીપલા રાજપીપલા સરકારી હાઈસ્કૂલ ખાતે જવાહર નવોદય વિધાલય જીલ્લા નર્મદા, ધોરણ 6ની પ્રવેશ પરીક્ષા ની આયોજન બેઠક મળી બેઠક ની શરૂઆત જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના નિરિક્ષક દારાસિગ વસાવા દ્વારા દિપ પ્રાગટ્ય કરી, અધ્યક્ષ સ્થાને કરવામાં આવી બેઠકમાં જીલ્લા ના તમામ તાલુકા ના ટી.પીઓ. હાજર રહ્યા હતા. તા.૩૦-૦૪-૨૦૨૨ ના રોજ નર્મદા જિલ્લાના કુલ 22 કેન્દ્ર પર પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા મા ફાળવેલ સેન્ટર સુપ્રિટેન્ડન્ટ, અને સેન્ટર લેવલ ઓબઝવર હાજર રહ્યા હતા અને જવાહર નવોદય વિધાલય ના પરીક્ષા કન્વિનર દ્વારા તમામ હાજર સી.એસ. અને સી.એલ.ઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન…

Read More

બોટાદ જિલ્લામાં ૧૨૪૦ જેટલા વીજગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂપિયા ૩૯૨/- લાખની વીજ ચોરીના દંડ ફટકારવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ પાળીયાદ રોડ પર આવેલ એક ઔદ્યોગિક વિજ જોડાણ સ્થાનિક કચેરી બોટાદ શહેરે પી.વી.ફ-૨ દ્વારા તા.૨૧/૦૪/૨૦૨૨ ના રોજ ૧૦૦ કીવો નો વીજભાર ધરાવતા વિજ કનેકશનની ચકાસણી કરતા આ વિજ જોડાણમાં ગ્રાહક દ્વારા વિજ મીટરમાં ચેડા કરી વિજ ચોરી કરતા હોય તેવું જણાતા ગ્રાહકને ૯૩ લાખ રૂપિયાનું બીલ ફટકારવામા આવ્યું હતું. તેમજ માર્ચ તથા એપ્રિલ મહિનામાં બોટાદ વર્તુળ કચેરી હેઠળ વર્તુળ કચેરી ડ્રાઈવ તેમજ કોર્પોરેટ ડ્રાઈવ અંતર્ગત અધિક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના બોટાદ, બરવાળા, રાણપુર, ગઢડા, ઢસા તેમજ પાળીયાદ પેટા વિભાગીય કચેરી હેઠળ…

Read More

બોટાદ આદર્શ વિદ્યાલય, હડદડ, ખાતે જીલ્લા કક્ષા ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ      “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જીલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના માટે ખેલ મહાકુંભમાંથી તાલુકાકક્ષાની અન્ડર-૧૧ વયજૂથની એથ્લેટીક્સ સ્પર્ધાની સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ અને ૫૦ મી.દોડ ઈવેન્ટમાંથી પસંદગી પામેલ પ્રથમ ૧ થી ૮ ખેલાડી ભાઈઓ/બહેનો માટે જીલ્લા કક્ષા ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન તા.૩૦/૦૪/૨૦૨૨ ના રોજ બહેનો અને તા.૦૧/૦૫/૨૦૨૨ ના રોજ ભાઈઓ માટે શ્રી આદર્શ વિદ્યાલય, હડદડ, બોટાદ જીલ્લા ખાતે સવારે ૦૭.૦૦ કલાકે રાખેલ હોય (ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને ફરજીયાત ૦૭.૦૦ વાગ્યે રીપોર્ટીંગ કરવાનું રહેશે.) તો ઉપરોક્ત બેટરી ટેસ્ટમાં ઉપરોક્ત ઇવેન્ટના પ્રથમ ૧ થી ૮…

Read More