બોટાદ જિલ્લામાં ૧૨૪૦ જેટલા વીજગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂપિયા ૩૯૨/- લાખની વીજ ચોરીના દંડ ફટકારવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ પાળીયાદ રોડ પર આવેલ એક ઔદ્યોગિક વિજ જોડાણ સ્થાનિક કચેરી બોટાદ શહેરે પી.વી.ફ-૨ દ્વારા તા.૨૧/૦૪/૨૦૨૨ ના રોજ ૧૦૦ કીવો નો વીજભાર ધરાવતા વિજ કનેકશનની ચકાસણી કરતા આ વિજ જોડાણમાં ગ્રાહક દ્વારા વિજ મીટરમાં ચેડા કરી વિજ ચોરી કરતા હોય તેવું જણાતા ગ્રાહકને ૯૩ લાખ રૂપિયાનું બીલ ફટકારવામા આવ્યું હતું. તેમજ માર્ચ તથા એપ્રિલ મહિનામાં બોટાદ વર્તુળ કચેરી હેઠળ વર્તુળ કચેરી ડ્રાઈવ તેમજ કોર્પોરેટ ડ્રાઈવ અંતર્ગત અધિક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના બોટાદ, બરવાળા, રાણપુર, ગઢડા, ઢસા તેમજ પાળીયાદ પેટા વિભાગીય કચેરી હેઠળ…

Read More

બોટાદ આદર્શ વિદ્યાલય, હડદડ, ખાતે જીલ્લા કક્ષા ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ      “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જીલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના માટે ખેલ મહાકુંભમાંથી તાલુકાકક્ષાની અન્ડર-૧૧ વયજૂથની એથ્લેટીક્સ સ્પર્ધાની સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ અને ૫૦ મી.દોડ ઈવેન્ટમાંથી પસંદગી પામેલ પ્રથમ ૧ થી ૮ ખેલાડી ભાઈઓ/બહેનો માટે જીલ્લા કક્ષા ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન તા.૩૦/૦૪/૨૦૨૨ ના રોજ બહેનો અને તા.૦૧/૦૫/૨૦૨૨ ના રોજ ભાઈઓ માટે શ્રી આદર્શ વિદ્યાલય, હડદડ, બોટાદ જીલ્લા ખાતે સવારે ૦૭.૦૦ કલાકે રાખેલ હોય (ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને ફરજીયાત ૦૭.૦૦ વાગ્યે રીપોર્ટીંગ કરવાનું રહેશે.) તો ઉપરોક્ત બેટરી ટેસ્ટમાં ઉપરોક્ત ઇવેન્ટના પ્રથમ ૧ થી ૮…

Read More

કેવડિયા ખાતે દેશના વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ તથા આરોગ્ય સચિવઓની સ્વાસ્થ્ય ચિંતન શિબિર યોજાશે

હિન્દ ન્યૂઝ, રાજપીપલા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હીના ઉપક્રમે આગામી તા.પ, ૬, ૭ મે,૨૦૨૨ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-ર ખાતે ૧૪ મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર અંતર્ગત સ્વાસ્થ્ય ચિંતન શિબિર-૨૦૨૨ નું આયોજન કરવામાં આવેલ છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ચિંતન શિબિરમાં દેશના વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવઓ, અધિક આરોગ્ય સચિવઓ, વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવઓ અને આરોગ્ય કમિશનરઓ તેમજ નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટરઓ ભાગ લેનાર છે. કેન્દ્રિય આરોગ્ય…

Read More