હિન્દ ન્યુઝ, ગોંડલ ગોંડલ બાલાશ્રમ માં કોઈ દાતા તરફથી નાના બાળકોને ઉપયોગી થાય તેવી બાળકો માટેની રંગબેરંગી પ્લાસ્ટિક ની ખુરશીઓની ભેટ આપેલ હતી. ગોંડલ બાલાશ્રમ મા હાલ નાના બાળકો છે નહીં. ગોંડલ બાલાશ્રમ મા રહેતી દીકરીઓને વિચાર આવ્યો કે આ બાળકો માટેની ખુરશીઓ જો યોગ્ય જગ્યાએ આપવામાં આવે તો તેનો સદ્દઉપયોગ થઈ શકે. આ ઉમદા વિચાર ને બાલાશ્રમ ના સંચાલકો એ વધાવી લીધો અને ગોંડલ ના સમાજસેવી પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ને આ બાબતે સહયોગ કરવાનું કહેતા, હિતેશભાઈ દવે એ યોગ્ય તપાસ કરી ગોંડલ ની ઘોઘાવદર રોડ પર આવેલ આંગણવાડી માં…
Read MoreDay: April 23, 2022
દિયોદર તાલુકાના ડૂચકવાડા ગામના વતની હાલમાં રહે ડીસા પુસ્તક એ જીવન નો સાચો મિત્ર છે
હિન્દ ન્યુઝ, દિયોદર ૨૩ એપ્રીલ એટલે “વિશ્વ પુસ્તક દિવસ” આજે ૨૧ પુસ્તક ખરીદી ને વિશ્વ પુસ્તક દિવસ ને મનાવવામાં આવ્યો. નાનપણ થી પુસ્તકો જોડે મિત્રતા થયેલી. દિયોદર તાલુકા ના ડુચકવાડા જેવા નાનકડા છેવાડા ના ગામમાં પંડીત પરિવાર મા મારો જન્મ થયેલો. ઘરે જુનાજમાનો મોટો પટારો ભરીને પુસ્તકો હતા. પુજ્ય ગૌરીશંકર દાદા પ્રખર પંડીત હોવાથી પુસ્તક નુ વાચન બચપન થી વારસા મા મળેલુ. પિતા વ્યવસાયે શિક્ષક હતા આથી પુસ્તકો ના વાંચન ને વધુ અનુમોદન મળ્યુ. ૧૯૮૦ ના સમય મા ગામ મા લાઇટ, રોડ ની વ્યવસ્થા ન હતી. લાઇટ ના હોવાના કારણે…
Read More