કિડનીના દર્દીઓ માટે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન તથા લોકવિજ્ઞાન કેન્દ્ર રાજકોટના સહયોગથી કિડનીની સમસ્યાઓ અંગે નિઃશુલ્ક કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન એ સમગ્ર ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણા, ભુજ, વિસનગર, શિંહોર, નવસારી, ઘોઘા, ઉઝા સહિતના શહેરોમાં કામ કરતી સ્વૈચ્છિક સ્વાસ્થ્ય લક્ષી સસ્થા છે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગઋષી સ્વ. ચીનુભાઈ શાહ દ્વારા સ્થાપીત આ સંસ્થાનો પ્રમુખ ધ્યેય સમાજમાં લોકોને કિડની વિશે જાગૃતિ લાવવાનો, કિડનીની નિષ્ફળતાના દર્દીઓની સેવા કરવી, કિડનીના રોગો ન થાય તે અંગેની જાગૃતિ ફેલાવવી, દર્દીઓનું પુર્નઃવસન, શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં પ્રયત્નશીલ રહેવાનું છે. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા સ્વાસ્થયના ક્ષેત્રમાં જુદા જુદા કાર્યો કરી રહી છે. જેમા ગરીબ…

Read More

વાહકજન્ય રોગ અન્વયે જનજાગૃતિ દિન ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર અંતર્ગત ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્રારા ગુજરાત માં ૨૦૨૨ સુધી મેલેરિયા મુક્ત ગુજરાત બનાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી- ડો.દેવ ઇ.એમ.ઓ- ડો.હરિયાણવી તેમજ કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પી.એમ.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ કાંકરેજ તાલુકા હેલ્થ વિભાગ દ્રારા લોકો માં વાહકજન્ય રોગ જનજાગૃતિ આવે તે હેતુસર ઝાલમોર પ્રા.આ.કે ના કાકરાડા ગામ માં ટિમ વાઇઝ સર્વે માં પોરનાશક કામગીરી આરોગ્ય શિક્ષણ તાવના કેશો નું નિદાન તેમજ આંગણવાડી ખાતે ડો.મનજીત રાવ દ્રારા OPD કરવામાં આવી, અને લેબોરોટરી ટેસ્ટ કરવામાં આવ્યા અને શાળા અને ગામમાં પોરા અને ગપ્પી માછલી વિશે ડેમો પ્રદશન દ્રારા…

Read More

બ્લોક હેલ્થ મેળા અંગે વિડિયો કોન્ફરન્સ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ, ગાંધીનગર દ્વારા અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનરના અધ્યક્ષસ્થાને ‘બ્લોક હેલ્થ એન્ડ હેલ્થ વેલનેસ ડે’ અંગે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ વિડિયો કોન્ફરન્સમાં ભાવનગર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જિલોવા તથા આરોગ્ય વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કલેક્ટર યોગેશ નિરગુડેએ ક્લસ્ટરવાઈઝ બ્લોક હેલ્થ મેળાના સુચારું આયોજન અને અમલ અંગે અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ગ્રામ્ય સ્તરે આશા વર્કરો આ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી શકે છે. તેથી તેમને તે બાબતે જાગૃત કરી જિલ્લામાં વધુને વધુ…

Read More

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા અંગેની વિડિયો કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સમગ્ર રાજ્ય સાથે ભાવનગર ખાતે પણ યોજનાર છે. આ પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપવાં માટે રાજ્યસ્તરીય વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ પરીક્ષામાં સુચારુ આયોજન અંગેની વિડિયો કોન્ફરન્સ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અને સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં પરીક્ષા સંચાલન તથા તેની સાથે સંકળાયેલ પાસાઓ અંગે વિગતવાર ચર્ચા કરીને આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેના પગલાઓની સમીક્ષા કરવામાં…

Read More

ભાવનગરમાં છેલ્લાં બે વર્ષમાં આશરે ૧૦ લાખ કોરોના ટેસ્ટીંગ કરાયાં

હિન્દ ન્યુઝ, ભાવનગર અત્યારે તો ગુજરાતમાં કોરોનાના કેસ નહીંવત થઇ ગયાં છે. છેલ્લાં થોડા દિવસોથી ભાવનગર અને શહેરમાં કોરોનાના કેસની સંખ્યા શૂન્ય થઇ ગઇ છે. લોકોનું માસ રસીકરણ અને કોરોના વિશેની જાગૃતિને કારણે આ શક્ય બન્યું છે. પરંતુ બે વર્ષ પહેલાં કોરોના તેની ટોચ પર હતો ત્યારે તેનાં ટેસ્ટિંગ કરાવવાં માટે પણ લાઇનો લાગતી હતી તે આપણને હજૂ યાદ હશે. આવાં સમયે આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત કરેલાં ટેસ્ટીંગનો મોટો ફાળો છે. ટેસ્ટીંગને કારણે કોરોનાનું અગાઉથી નિદાન થવાથી સમાજમાં તેનું પ્રસરણ અટકાવી શકાયું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં…

Read More

માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા આર.કે.મહેતા

હિન્દ ન્યુઝ, ભાવનગર  રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે આર.કે.મહેતાની નિમણુંક થતા આજે તેઓએ તેમનો પદભાર સંભાળી લીધો છે. ૨૦૧૧ની બેચના આઇ.એ.એસ. ઓફિસર મહેતા આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. મહેતા આ અગાઉ વર્લ્ડ બેન્ક દ્વારા ફાયનાન્સ કરેલ ગુજરાત રેઝિલિયન્ટ સીટીઝ પ્રોગ્રામમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે, ભારત સરકારના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન લિમિટેડમાં ડેપ્યુટી ચિફ પ્રોજેક્ટ મેનેજર તરીકે તથા અમદાવાદ શહેરમાં સિટી ડેપ્યુટી કલેક્ટર સહિત વિવિધ જિલ્લાઓમાં સેવાઓ આપી…

Read More