મોરબી ખાતે ભાજપ દ્વારા CAA અને NRC ના સમર્થનમાં રેલી યોજાઇ

મોરબી,

મોરબી ખાતે આજ રોજ CAA અને NRC ના સમર્થનમાં ભાજપ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોહનભાઈ કુંદરીયા, મોતીભાઈ અમૃતિયા, મોરબી જિલ્લાના ભાજપના સહયોગી સંગઠનના પ્રમુખ કાળુભાઇ પાંચીયા તેમની ટીમ સાથે મોરબીના ભાજપ કાર્યકરો, ગ્રામજનો અને વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ કરી સરકાર ને CAA અને NRC ને સમર્થનમાં આ રેલીમાં જોડાયા હતા.

રિપોર્ટર : કલાભાઇ પાંચીયા 

Related posts

Leave a Comment