હિન્દ ન્યુઝ, અમદાવાદ
દિવ્યાંગની દિવ્યતા
અમદાવાદના ઓમની શક્તિ અને સામર્થ્ય સમાજ માટે પ્રેરણારૂપ
નેવુ ટકા દિવ્યાંગતા ધરાવતા ઓમ પાંચ હજારથી વધુ શ્લોકો કંઠસ્થ
મકકમ મનોબળ થકી દિવ્યાંગતામાં પણ દિવ્ય ઓમ વ્યાસ અનેકો માટે પ્રેરણાપૂંજ
5000 થી વધુ શ્લોકો,ભગવદ ગીતના અધ્યાય સહિત સુંદરકાંડ જેવા માટા પાઠ કંઠસ્થ
લીમ્કા બુક,નેશનલ એવોર્ડ જેવા 30 થી વધુ ખ્યાતનામ એવોર્ડ ઓમના નામે