રાધનપુર ખાતે  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા  પાંચ દિવસનો કાર્યક્રમ  યોજાયેલ

પાટણ રાધનપુર

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી હાજર રહેલા અને આર.એસ.એસ માંથી જીવણભાઈ આહીર હર્ષદ ઠક્કર અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા તો રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઇ ચૌધરી અને પ્રકાશભાઇ દક્ષિણ માર્કેટયાર્ડના ચેરમેન અમથાભાઈ ચૌધરી હાજર રહ્યાહતા

જે બહેનોને પાંચ દિવસની ટ્રેનીંગ દરમ્યાન શીખવામાં આવેલી જાતરક્ષણ અને અન્ય કસરતો અને દાવો તેનું શું મૂલ્ય છે તે વિશે માર્ગદર્શન આપવામાં આવેલો

બોડર વિસ્તારની બહેનો ૧૦૦૦ જેટલી બહેનોએ ભાગ લીધેલો અને પોતાનું રક્ષણ જાતે કરી શકે તેવો આત્મવિશ્વાસ વ્યકત કરેલ

ભગીરથસિંહ જાડેજા સાંતલપુર

Related posts

Leave a Comment