લાઠી તાલુકામાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિને તાલુકા કાનૂની સેવા સમિતિ ની શિબિર

લાઠી ૨૪ ડિસેમ્બર ૨૦૧૯ ના રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ની ઉજવણી અંતર્ગત લાઠી તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ અને લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પી.એમ.શંકર વિદ્યાલય ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર યોજાય અડવોકેટ અને ગ્રાહક સુરક્ષા મંડળના ટ્રસ્ટી ઇતેશભાઈ મહેતા એ ગ્રાહક સુરક્ષા ધારો અને મફત કાનૂની સેવા ઓ અને ACC પર માહિતી આપેલ આ પ્રસંગે મંડળ ના ટ્રસ્ટી વિમલ ભાઈ ઠાકર ,ચિરાગભાઈ ઠાકર તાલુકા કાનૂની સેવા સમિતિ ના સેક્રેટરી વી.કે.ગોહિલ તેમજ એન.બી.ગોહિલ હાજર રહેલા શાળાના બાળકોએ ગ્રાહકોના હકો અને ફરજો પર ડાભી સૃસ્ટી, ગોહીલ દ્રસ્ટી, ગોજરીયા દીપ, સેજુ વૈભવે વક્તવ્યો આપેલ અને ગ્રાહકો ના કાયદા પર નાટક વાણીયા હિમેશ એન્ડ ગ્રૂપે રજુ કરેલ કાર્યક્રમ નું સંચાલન દયાબેન ડાંગરે કરેલ અને કાર્યકમ ને સફળ બનાવવા ક્રિશ્નાબેન મંડીર. સીમાબેન રામાણી જહેમત ઉઠાવેલ આ શિબિર માં આ ૧૪૦ થી વધુ વિદ્યાર્થીઓ એ લાભલીધેલ હતો.

Related posts

Leave a Comment