હિન્દ ન્યૂઝ, જામનગર શિક્ષણ, આરોગ્ય, ગૌસેવા તેમજ જન સેવાના અનેકવિધ પ્રકલ્પો સાથે દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત જામનગરના સ્વ. એચ.આર.મેડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ અને સંસદ સભ્ય પૂનમબેન માડમના નેજા હેઠળ સેવા કાર્યની સતત સરવાણી વહે છે સાથે સમાન અને આરાધનાનો સમન્વય પણ કરવામાં આવે છે અને દરેક સુધી સેવા પહોંચ્યા તે માટે દરેક મંથકના આગેવાનો હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, સેવા સંસ્થાઓ ગ્રામજનો, નગરજનો સહિત સૌ ઉત્સાહપૂર્વક જિલ્લાના પ્રજાજનો સુધી જન-જન સુધી સેવા અને સન્માન પહોંચાડવા માટે સતત કાર્યશીલ છે અને ટ્રસ્ટની આ સદભાવનાનો વ્યાપ વધારતા જ રહ્યા છે ત્યારે દર…
Read MoreDay: October 7, 2022
વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છના ત્રણ તાલુકામાં જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા
હિન્દ ન્યુઝ, ભુજ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગની જુદી જુદી રેન્જમાં ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે માંડવી અને બાડા દરિયાકિનારાના વિસ્તારમાં નકામો કચરો નાશ કરી સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ ગામ લોકોને જીવસૃષ્ટિની જાળવણી બાબતે અને સંરક્ષણ અંગેની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત અબડાસા તાલુકામાં નલીયા ખાતેની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના વિદ્યાર્થીઓને વન સંપત્તિ તેમજ વન્યપ્રાણી અંગે જાગૃત્તિ અને સમજ સંબંધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે…
Read Moreલખપત તાલુકાના માતાનામઢ-કોટડા (મઢ)ના કિ.મી. ૦/૭૦૦ થી ૨/૮૦૦ સુધીના ૨સ્તાને ચાર વર્ષ માટે પરિવહન માટે બંધ કરાયો
હિન્દ ન્યુઝ, ભુજ જી.એમ.ડી.સી.એ ગુજરાત સરકારનું જાહેર સાહસ છે. જેમાં માતાના મઢની લિગ્નાઇટ ખાણ આવે છે. જે ખાણ પર સમગ્ર ગુજરાતના ઉદ્યોગો નિર્ભર છે અને બે પાવર પ્લાન્ટને લિગ્નાઇટ સપ્લાય કરવામાં આવે છે અને ઘણી બધી રોજગારી પુરી પાડવામાં આવે છે. જેથી કચ્છ જિલ્લાના લખપત તાલુકાના માતાનામઢ- કોટડા (મઢ)ના કિ.મી. 0/૭૦0 થી ૨/૮૦૦ સુધીના નીચે લિગ્નાઇટનો ઘણો બધો જથ્થો હોવાથી તે લિગ્નાઇટ કાઢવા માટે આ ડામર રસ્તાનું કટીંગ કામ કરવુ જરૂરી છે અને તેના કાયમી વૈકલ્પિક રસ્તા તરીકે ચે. ૦/૭૦૦ થી જમણી તરફ પાકો ડામર ૨૨તો કોટડા ગામ તરફ ચે.…
Read Moreકચ્છની કલાને વિશ્વમાં પ્રખ્યાત કરી ઉત્તમ રોજગારીની તકો ઉભી કરીએ – વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય
હિન્દ ન્યુઝ, ભુજ વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યની ગરિમામય ઉપસ્થિતિમાં આજરોજ સ્મૃતિવન ભુજ ખાતે કારીગર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સુક્ષ્મ અને લઘુ ઉધોગ મંત્રાલય ભારત સરકારના ખાદી ગ્રામોધોગ આયોગ દ્વારા કચ્છના સ્થાનિક કલા કારીગરો સાથેનો સંવાદ કાર્યક્રમ સ્મૃતિવન મેમોરિયલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. કચ્છના કારીગરો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હૈયે રહેલાં છે. કારીગરો માટે અનેકવિધ યોજનાઓ અમલી છે ત્યારે વડાપ્રધાનના ફાર્મથી ફેશન સુધીના વિચારને વિવિધ કૌશલ્યવર્ધન અને તાલીમ દ્વારા સાકાર કરી સ્વ અને સમાજ માટે રોજગારીની વિપુલ તકો ઉભી કરીએ એમ આ તકે મનનીય પ્રવચનમાં અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું. અધ્યક્ષાએ આ…
Read Moreભાવનગરમાં નવા ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ બિલ્ડીંગનું ભારત સરકારના લો એન્ડ જસ્ટિસ મંત્રી કિરેન રિજીજુ ના હસ્તે આજે ભૂમિપૂજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં નવા ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ બિલ્ડીંગનું આજરોજ તા. ૭ ઓક્ટોબરના રોજ ભારત સરકારના લો એન્ડ જસ્ટીસ મંત્રી કીરેન રિજીજુ ના હસ્તે ભૂમિપૂજન નો કાર્યક્રમ બપોરે ૧૨.૩૦ વાગ્યે યોજાશે. કોર્ટના નવા બિલ્ડીંગનું ભૂમિ પૂજન ન્યુ ડીસ્ટ્રીક એન્ડ સેશન કોર્ટ, જ્ઞાનમંજરી એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં, સીદસર રોડ ખાતે કરવામાં આવશે આ કાર્યક્રમ માં કાયદો અને ન્યાયતંત્ર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આ અવસરે ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ભાવનગરના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક એન્ડ સેશન જજ એલ. એસ. પીરઝાદા, ક્રિમિનલ બાર એસોસિએશન ભાવનગરના પ્રેસિડેન્ટ ડી.એમ. ડાભી, ભાવનગર બાર એસોસિએશનના પ્રેસિડન્ટ એસ. એચ. ત્રિવેદી, ભાવનગર…
Read Moreશિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘણીએ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લઈને વિજેતા ટીમના ખેલાડીઓને વિજેતા ટ્રોફી આપીને સન્માનિત કર્યા
હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘણીએ આજે બાસ્કેટબોલની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલી ટીમોને ટ્રોફી આપીને સન્માનિત કરી હતી. મંત્રી આજરોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી હતી અને ત્યાં રમાઈ રહેલી ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગતની બાસ્કેટબોલ 5×5 ની ફાઇનલ મેચ નિહાળીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં. મંત્રી એ મેન્સ તથા વિમેન્સ ટીમમાં વિજેતા ખેલાડીઓને મેડલ આપીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત મંત્રી જીતુભાઈ એ વિજેતા ટીમ સાથે સંવાદ કરીને તેમણે બિરદાવ્યા પણ હતા. તેમની આ મુલાકાતમાં સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સુ વિભાવરીબેન દવે, ડેપ્યુટી મેયર કૃણાલ કુમાર…
Read Moreભાવનગરમાં નેશનલ ગેમ્સમાં બાસ્કેટબોલ મહિલા વર્ગમાં તેલંગાણાને ગોલ્ડ
હિન્દ ન્યુઝ, ભાવનગર નેશનલ ગેમ્સ અંતર્ગત ભાવનગરમાં બાસ્કેટબોલ ની 5×5 સ્પર્ધામાં મહિલા વર્ગમાં ખૂબ જ રસાકસી બાદ તેલંગાણા ની ટીમ નો વિજય થયો હતો તેમજ તમિલનાડુની ટીમ રનર્સ અપ રહી હતી નેશનલ ગેમ્સ બાસ્કેટબોલમાં 5×5 માં મહિલા વર્ગમાં કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત, આસામ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાની ટીમો એ ભાગ લીધો હતો.જેમાં 5×5 ના ફાઇનલ મેચમાં તેલંગાણા સામે તમિલનાડુનો રોમાંચકને મેચ યોજાયો હતો જેમાં તેલંગાણા ની ટીમે 67 પોઇન્ટ તથા તમિલનાડુની ટીમે 62 પોઇન્ટ મેળવ્યા હતા. આથી તેલંગાણા ની ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો તેમજ તમિલનાડુની ટીમને સિલ્વર મેડલ…
Read More