ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વચેટિયા વ્‍યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ,નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વિગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી ઉકત તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્‍થળે કેટલાક વ્‍યકિતઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું…

Read More

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્‍યકિતઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે સદર જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી રેલી,…

Read More

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ ઉપર બેસવા મનાઈ

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર…

Read More

વેરાવળની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો શાળાના બાળકોની પ્રાથમિક દ્રષ્ટિ ચકાસણી અને હૃદયની તકલીફની પણ થઈ તપાસ ——- શાળાના બાળકોની પ્રાથમિક દ્રષ્ટિ ચકાસણી અને હૃદયની તકલીફની પણ થઈ તપાસ ——- ગીર સોમનાથ, તા. ૧૧: વેરાવળ તાલુકાની આદિત્ય બિરલા પબ્લીક સ્કુલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) યોજાયો હતો. જેમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમનાં ડો.ઈશ્વર ડાકી, ડો વિએના જીંજુવાડીયા તથા ફાર્માસિસ્ટ દિવ્યા સામાણી દ્વારા પ્રાથમિક શાળાના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગંભીર રોગ જેવા કે હૃદયની જન્મજાત ખામી, ક્લેફટ લીપ પેલેટ તેમજ લેપ્રસી જેવા રોગના બાળકોનું સ્ક્રિનિંગ કરી તેમને સઘન સારવાર અર્થે સંદર્ભ સેવા આપેલ હતી. આ સાથે રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અન્વયે શાળાના બાળકોની પ્રાથમિક દ્રષ્ટિની પણ તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તથા આચાર્ય સાહેબ ડો.શર્માનો પણ સહયોગ રહ્યો હતો તેમજ આ પ્રોગ્રામ અંતર્ગત ૧ બાળકમાં જન્મજાત હૃદયની તકલીફ અને ૧૯ બાળકોને આંખના નંબર અન્વયે વધુ તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે રિફર કરવામાં આવ્યાં હતાં.

હિન્દ ન્યુઝ, વેરાવળ ગીર સોમનાથ, તા. ૧૧: વેરાવળ તાલુકાની આદિત્ય બિરલા પબ્લીક સ્કુલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) યોજાયો હતો. જેમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમનાં ડો.ઈશ્વર ડાકી, ડો વિએના જીંજુવાડીયા તથા ફાર્માસિસ્ટ દિવ્યા સામાણી દ્વારા પ્રાથમિક શાળાના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગંભીર રોગ જેવા કે હૃદયની જન્મજાત ખામી, ક્લેફટ લીપ પેલેટ તેમજ લેપ્રસી જેવા રોગના બાળકોનું સ્ક્રિનિંગ કરી તેમને સઘન સારવાર અર્થે સંદર્ભ સેવા આપેલ હતી. આ સાથે રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અન્વયે શાળાના બાળકોની પ્રાથમિક દ્રષ્ટિની પણ તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના…

Read More

ગીર સોમનાથમાં ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જિલ્લા કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ,  ગીર સોમનાથ       ગીર સોમનાથ, તા. ૧૧: ગીર સોમનાથમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા. ૧૫-૧૦-૨૦૨૨ ના રોજ યોજાનાર છે. જેના ભાગરૂપે કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી વેરાવળ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ પ્રદર્શન સ્ટોલ તેમજ ઈ-લોકાર્પણ/ખાતમુહૂર્ત વિશે સંલગ્ન નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૧૫-૧૦-૨૦૨૨ ના રોજ સદભાવના ગ્રાઉન્ડ, બાયપાસ ચોકડી, પ્રભાસપાટણ ખાતે રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળો ઓક્ટોબર ૨૦૨૨-૨૩નું મુખ્યમંત્રી ના હસ્તે શુભારંભ થનાર છે. જેમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ નાગરિકો પણ…

Read More