હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “આધારe-KYC” કરવાનું થાય છે. જે લાભાર્થીઓ આગામી હપ્તા પહેલા e-KYC નહી કરાવે તેમને આગળની સહાયનો હપ્તો જમા થશે નહી. જે અંગે લાભાર્થી જાતે “આધારe-KYC” કરી શકશે. જે માટે પી.એમ.કિસાન પોર્ટલ પર OTP મોડ દ્વારા e-KYC કરી શકશે અથવા નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (CSC)માં જઈ આધારe-KYC કરાવી શકશે અથવા ગ્રામ પંચાયત વી.સી.ઇ. પાસેથી પણ e-KYC કરાવી શકશે. જેનો ચાર્જ રૂ.૧૫ લાભાર્થીએ આપવાનો રહેશે. વધુમાં ભારત સરકાર તથા રાજ્ય…
Read MoreDay: October 29, 2022
સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ઓક્ટોબર/૨૦૨૨ – નવેમ્બર/૨૦૨૨ નાં માસ દરમિયાન તા.૦૪/૧૧/૨૦૨૨ ના રોજ લાભ પાંચમ, તા.૦૪/૧૧/૨૦૨૨ ના રોજ દેવ દિવાળી/તુલસી વિવાહ, તા.૦૮/૧૧/૨૦૨૨ ના રોજ ગુરૂનાનક જ્યંતિ, તા. ૧૨/૧૧/૨૦૨૨ ના રોજ સંકટ ચતુર્થી તથા તા.૧૬/૧૧/૨૦૨૨ ના રોજ કાળ ભૈરવ જ્યંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર…
Read Moreગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરિક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨ની પરીક્ષાઓ ભાવનગર જિલ્લામાં આગામી તા.૩૦/૧૦/૨૦૨૨ નાં રોજ લેખિત પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષાનો સમય સવારે ૧૦:૦૦ કલાક થી ૧:૦૦ અને બપોરનાં ૩:૦૦ થી ૬:૦૦ કલાક સુધી લેવાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું…
Read More“આઝાદી કા અમૃત્ત મહોત્સવ” અંતર્ગત ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ માટે જિલ્લાકક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે જિલ્લા કક્ષાએ યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું ભાવનગર જિલ્લામાં શહેર અને ગ્રામ્યકક્ષાએ કરવાનું નક્કી કરેલ છે. તદઅનુસાર તા.૩૧/૧૨/૨૦૨૨ ને ધ્યાને રાખતા ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાકક્ષાએ યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં…
Read More