તા. ૦૪ ઓક્ટોબરના રોજ પાલિતાણા નગરપાલિકા વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર તા. ૦૪/૦૬/૨૦૨૨ ને શનિવારનાં રોજ પાલિતાણા નગરપાલિકાનો વોર્ડ નં. ૬, ૭, ૮,૯ નો સેવાસેતુ કાર્યક્રમ પાલિતાણા નગરપાલિકા કચેરી મહર્ષિ પરશુરામ માર્ગ, ટાઉન હોલ, પાલિતાણા ખાતે તા. ૦૪/૦૯/૨૦૨૨નાં રોજ સવારના ૯.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન પ્રાંત અધિકારી, પાલિતાણાનાં અધ્યક્ષ યોજાશે. જેમાં આવક, જાતિ, નોન ક્રિમીલેયર, ડોમિસાઇલ સર્ટીફિકેટ, સિનિયર સિટિઝન- દિવ્યાંગતા પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતાં પ્રશ્નો, માં અમૃતમ કાર્ડ યોજના, આધાર કાર્ડ કઢાવવા, માં વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીની નોધણી, જમીન અંગે નવી નોંધ દાખલ અરજી, સુધારા અરજી, વિધવા, વયવંદના, અપંગ- વૃધ્ધ – નિરાધાર સહાય હેઠળ લાભ લેવાની અરજી તથા…

Read More

કિસાન સમ્માન નિધિની સહાયની રકમ મેળવવાં માટે ખેડૂતોએ આધાર ઇ- કે.વાય.સી. અને બેંક ખાતામાં “આધાર બિડિંગ’ કરાવેલ હોવું જરૂરી રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે,પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ સહાય સરકાર તરફથી આપવામાં આવી રહેલ છે. જે અંતર્ગત આગામી સમયમાં સરકાર દ્વારા સહાયની રકમ રીલીઝ થનાર છે. જેમાં ભારત સરકારથી યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવતા ખેડૂતોએ આધાર ઇ- કે.વાય.સી. અને બેંક ખાતામાં “આધાર બિડિંગ’ કરાવેલ હોવું જરૂરી છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN)યોજના હેઠળ લાભાથી ખેડૂતોને ફરજીયાત “આધાર e-KYC” કરવાનું થાય છે. જે લાભાર્થીઓના તા. ૩૦/૦૯/૨૦૨૨ પહેલા ’’e-KYC” નહીં કરાવે તેમને આગળનો સહાયનો હતો જમા થશે…

Read More

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડો વિષ્ણુદાન ઝુલા એ આપેલ રાજીનામું પરત ખેંચ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે થોડા સમય પહેલા રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડો વિષ્ણુદાન ઝુલા એ રાજીનામુ આપતાં ખળભડાટ મચી જવા પામ્યો હતો.ડો વિષ્ણુદાન ઝુલા એ આપેલ રાજીનામું પરત ખેંચ્યું છેં તેમજ રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સાથે ધારાસભ્ય કાર્યાલય ખાતે મીટીંગ થયા બાદ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા એ આપેલ રાજીનામું પરત ખેંચી કોંગ્રેસ ને મજબુત બનાવવા ની કામગીરી હાથ ધરી. રાધનપુર વિધાનસભા માં કોંગ્રેસના ઉમેદવાર નો વિજય થાય તેના માટે કામગીરી હાથ ધરી,રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડો વિષ્ણુદાન ઝુલા એ પોતાનું આપેલું રાજીનામું પરત…

Read More

રાધનપુર ચામુંડા સોસાયટી ખાતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા ના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ આપી હાજરી સાથે રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષનુદાન ઝુલા અને નગરપાલિકા ના પ્રમુખ કાનજીભાઈ પરમાર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રમેશભાઈ ગોકલાણી અને અન્ય સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય નવરાત્રી નુ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ નું નગરપાલિકાના પ્રમુખ નું ભવ્ય સ્વાગત સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું. રાધનપુર ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ ચામુંડા સોસાયટી ખાતે નવદુર્ગા નું પૂજન કરી માતાજી પાસે સમાજની સુરક્ષા માટે પ્રાર્થના કરી, પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ચામુંડા…

Read More

અમૃત યોજના તળે બોટાદ શહેર માટે 32 એમ.એલ.ડી ક્ષમતાના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે

હિન્દ ન્યુઝ, બોટાદ દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોટાદ જિલ્લા સહિત રાજ્યભરનાં લોકોને અનેક યોજનાઓ થકી લાભાન્વિત કરી રહ્યાં છે. આગામી સમયમાં બોટાદ જિલ્લાનાં લોકોને મળતી પાણીની સુવિધા વધુ સુદ્રઢ બને તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં રૂ. ૪૨.૭૨ કરોડ ખર્ચે બોટાદવાસીઓને સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ભેટ મળશે. બોટાદ ખાતે 32 એમ.એલ.ડી.ની ક્ષમતા સહિતનાં આ પ્લાન્ટનાં લોકાર્પણ થકી દૈનિક 3 કરોડ 20 લાખ લિટર પાણી ટ્રીટ કરી શકાશે. એ પૈકી હાલમાં 1 કરોડ 20 લાખ જેટલું પાણી ટ્રીટ થઈ થશે. શહેરી વિકાસ વિભાગનાં આ પ્રોજેક્ટનું અમલીકરણ…

Read More

બોટાદમાં ડબલ એન્જિનની સરકાર લોકોની સુખાકારી અને કલ્યાણ અર્થે સતત કાર્યરત

હિન્દ ન્યુઝ, બોટાદ આધુનિક અને વિકસીત નગરો-શહેરો ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાત સરકારે રાજ્યના તમામ શહેરો સુવિધાયુક્ત અને સમૃદ્ધ બને તે દિશામાં નક્કર પગલા લીધા છે. ત્યારે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોટાદ જિલ્લા સહિત રાજ્યભરનાં લોકોને અનેક યોજનાઓ થકી લાભાન્વિત કરી રહ્યાં છે. કોઈપણ શહેરમાં ગટર વ્યવસ્થા જેટલી સુદ્રઢ હોય, એટલું જ સુદ્રઢ સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું સ્તર હોય છે. જેના માટે ગુજરાત સરકાર ભૂગર્ભ ગટર યોજનાના માળખાને વધુ સુદ્રઢ બનાવવા નિરંતર કાર્યશીલ છે. આવો જ એક પરિણામલક્ષી પ્રયાસ છે બોટાદ શહેર ભૂગર્ભ ગટર યોજના. આગામી સમયમાં બોટાદ જિલ્લાના લોકોને મળતી…

Read More

હોટલ/ ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી પથિક સોફટવેરમાં રાખવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લો તેમજ બહારના જિલ્લા અને રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતા આવા લોકો હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં વગેરે જગ્યાઓનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહીતગાર થઈને તેઓ ત્રાસવાદી/લુંટ/ચોરી/ધાડ જેવી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં આશરો આપતા માલિકો/મેનેજરો ઉપર કેટલાંક નિયત્રંણો મુકવા, દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાના તમામ માલિકોએ તેમના હોટલ/ગેસ્ટ હાઉસ/ ધર્મશાળામાં કોઈપણ વ્યકિતને હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં રહેવા…

Read More

હોટલ/લોજ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી રાખવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ ત્રાસવાદી/ અસામાજિક તત્વો શહેરોમાં તેમજ હોટલ, લોજ, બોડીંગમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે જેને અનુલક્ષીને હોટલ, લોજ, બોડીંગમાં આશરો આપતા માલિકો ઉપર કેટલાંક નિયત્રંણો લાદવાની આવશ્યકતાને ધ્યાને લઇને દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ બોટાદ જિલ્લા વિસ્તારમાં હોટલ, લોજ, બોડીંગમાં કોઈપણ નાગરીક આવે ત્યારે તેના ડૉક્યુમેન્ટની વિગતો કોપી સહીતની લેવી, ડોક્યુમેન્ટ વગરના તેમજ અજાણ્યા નાગરીકોને હોટલ, લોજ, બોડીંગમાં પ્રવેશ આપવો નહી, તમામ નાગરીકના નામ, સરનામા,…

Read More

હોટલ – ગેસ્ટહાઉસ, બેંકીંગ સંસ્થાઓ વગેરે જેવા સ્થળોએ સી.સી. ટી.વી. કેમેરા મુકવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ માનવ જીંદગીની ખુંવારી ન થાય અને લોકોની માલ મિલ્કતને નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલાં રૂપે તમામ બેંકીંગ સંસ્થાઓ, સોના – ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શીયલ સેન્ટરો, હોટલ/ગેસ્ટ હાઉસ/, લોજીંગ – બોડીંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, પેટ્રોલ પમ્પ, બહુમાળી બિલ્ડીંગો તેમજ જ્યા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે જતા હોય તેવા સ્કુલ/કોલેજો અને ટ્યુશન ક્લાસીસો મોટા ધાર્મિક સ્થળો વગેરે જગ્યાઓ ઉપર પુરતા પ્રમાણમાં CCTV કેમેરા લગાવવા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું…

Read More

હોટલ – ગેસ્ટહાઉસ, બેંકીંગ સંસ્થાઓ વગેરે જેવા સ્થળોએ સી.સી. ટી.વી. કેમેરા મુકવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ માનવ જીંદગીની ખુંવારી ન થાય અને લોકોની માલ મિલ્કતને નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલાં રૂપે તમામ બેંકીંગ સંસ્થાઓ, સોના – ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શીયલ સેન્ટરો, હોટલ/ગેસ્ટ હાઉસ/, લોજીંગ – બોડીંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, પેટ્રોલ પમ્પ, બહુમાળી બિલ્ડીંગો તેમજ જ્યા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે જતા હોય તેવા સ્કુલ/કોલેજો અને ટ્યુશન ક્લાસીસો મોટા ધાર્મિક સ્થળો વગેરે જગ્યાઓ ઉપર પુરતા પ્રમાણમાં CCTV કેમેરા લગાવવા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું…

Read More