બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલ નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારમાં હંગામી ફટાકડા વેચાણ કરવા અંગે પરવાનગી જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ અને ગઢડા તાલુકામાં આગામી દિવાળીના તહેવારો નિમિત્તે હંગામી ફટાકડા વેચાણ કરવા ઈચ્છતા તમામ વેપારીઓને જણાવવામાં આવે છે કે, બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલ નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં હંગામી ફટાકડા વેચાણ અંગેની પરવાનગી સમયસર આપી શકાય તે હેતુથી તમામ સંબધિત વેપારીઓએ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, તાલુકા સેવા સદન, ચોથો માળ, બોટાદ ખાતેથી એડીએમ શાખામાંથી નિયત નમૂનામાં અરજી ફોર્મ આગામી તા.૧૯/૦૯/૦/૨૦૨૨ થી તા.૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમિયાન (રજાના દિવસો સિવાય) રજૂ કરવાના રહેશે. સમયમર્યાદા બાદ અને અધૂરી વિગતો તથા અધુરા પુરાવાઓ વાળી મળેલ અરજીઓનો અસ્વીકાર…

Read More

બાગાયત વિભાગ, બોટાદ દ્વારા “પોષણ અભિયાન” અંતર્ગત નાની વાવડી ગામ ખાતે મહિલાઓ માટે તાલીમ વર્ગ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ સ્વસ્થ અને પોષણક્ષમ રાષ્ટ્રનાં નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૦૮ માર્ચ ૨૦૧૮નાં રોજ દેશવ્યાપી પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે દર સપ્ટેમ્બર માસમાં “પોષણ અભિયાન”ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા રાણપુર તાલુકાના નાની વાવડી ગામે મહિલા વૃતિકા યોજના અંતર્ગત ગામના ૨૭ જેટલા બહેનોને બે દિવસીય ફળ પરીક્ષણ અને કેનિંગ વિશે તાલીમ આપવામાં આવી હતી. જેમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમમાં મિક્સ શાકભાજીનું અથાણું, મિક્સ ફ્રૂટનો જામ, ટુટી ફ્રૂટી, ટામેટાનો કેચઅપ, ટોપરાના લાડુ વગેરે બનાવટો સ્થળ પર બનાવી…

Read More

સખી મંડળો અને સ્વસહાય જુથોની સતત કરે છે દરકાર મહિલાઓની આત્મનિર્ભરતા માટે પ્રયત્નશીલ ડબલ એન્જિનની સરકાર

હિન્દ ન્યુઝ, બોટાદ “સરકાર તરફથી 17 લાખ 50 હજાર રૂપિયાની સહાય મળ્યા બાદ અમારા સ્વસહાય જુથની 150 બહેનો તમામ ક્ષેત્રે પગભર બની છે. સરકાર દ્વારા સતત પ્રોત્સાહન મળતા અમારી બહેનો આત્મસન્માન સાથે જીવી રહી છે અને આત્મનિર્ભર બની છે.” આ શબ્દો છે બોટાદ જિલ્લાના રાણપુરમાં રહેતા યાસ્મીનબેન વોરાના. સખી મંડળો અને સ્વસહાય જુથોને વેગ મળે અને આપણી બહેનો સન્માનપૂર્વક જીવન જીવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે. બહેનો ઉદ્યોગો શરૂ કરી શકે, તેને સરળતાથી ચલાવી અને પોતાના ઘર-પરિવારનું ગુજરાન કરી શકે તે માટે સરકારનો સંવેદનશીલ અભિગમ નવી…

Read More

ભાવનગર શહેરકક્ષા/ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાશ

હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેર કક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. તા.૨૫/૦૯/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર ખાતે ફોર્મ મેળવીને જરૂરી માહિતી ભરીને પ્રવેશપત્ર પરત મોકલી આપવાના રહેશે. આ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, ભજન, લોક વાર્તા, લોકવાદ્ય સંગીત, નિબંધ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, દોહા-છંદ-ચોપાઈની સ્પર્ધા યોજાશે. શહેરકક્ષા/ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સૌરાષ્ટ્ર ઝોનમાં ભાવનગર શહેર/ગ્રામ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં…

Read More

૩૦ મો આંતરરાષ્ટ્રીય કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ

અમૃત રંગ-૨૦૨૨ યુવા ઉર્જા મહોત્સવ હિન્દ ન્યુઝ, ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે તક્ષશીલ ઇન્સ્ટિસ્ટૂટ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના યજમાનપદે યુનિવર્સિટીના એમ્ફિ થીયેટર ખાતે ૩૦ મો આંતરરાષ્ટ્રીય કોલેજ સ્પર્ધાત્મક મહોત્સવ અમૃત રંગ- ૨૦૨૨ યુવા ઉર્જા મહોત્સવ યોજાયો હતો. આ તકે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આપણે આપણી મૂળ સંસ્કૃતિ, સંસ્કાર સાથે જોડાયેલાં રહીએ તો જ આપણો વિરાસત અને વારસો ટકી રહેશે. તેમણે જણાવ્યું કે, આજના યુવાનોમાં અસીમ પ્રતિભા પડેલી છે. જરૂર છે એને મંચ પૂરો પાડવાની, વ્યવસ્થા પૂરી પાડવાની. જો તેને મંચ મળશે તો ઉંડાન ભરવાં તૈયાર છે. આ સંદર્ભમાં…

Read More

સદભાવના વૃધ્ધાસશ્રમ ટ્રસ્ટ, રાજકોટ તથા સમસ્ત નારી ગામ સમાજ દ્વારા ’વૃક્ષારોપણ સમારોહનું વટવૃક્ષ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં શિક્ષણ મંત્રી

હિન્દ ન્યુઝ, ભાવનગર  શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી આજે સવારે નારી ગામ ખાતે સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ, રાજકોટ તથા સમસ્ત નારી ગામ સમાજ દ્વારા ’વૃક્ષારોપણ સમારોહનું વટવૃક્ષ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. નારી ગામના મોક્ષ મંદિર ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ વૃક્ષારોપણનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે, બદલાતા પર્યાવરણ સાથે પ્રકૃતિનું જતન કરવું આજે ખૂબ જ જરૂરી બની ગયું છે. ભવિષ્યની પેઢીને સુંદર અને સ્વચ્છ વાતાવરણ આપવા માટે આજથી જ પ્રકૃતિના જતન-સંવર્ધન માટે કટિબદ્ધ થવાની જરૂરિયાત તેમને સમજાવી હતી. નારી ગામના લોકોએ સદભાવના ટ્રસ્ટના સહકારથી વૃક્ષોના ઉછેરનું જે કાર્ય હાથ ધર્યું છે તેને ધ્યાનમાં…

Read More

શામળદાસ કોલેજના ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ ભાવનગર હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત ભાવનગર શહેરની સૌથી જૂની બાટૅન લાયબ્રેરીની મુલાકાત કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર          શામળદાસ કોલેજના ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ ભાવનગર હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત ભાવનગર શહેરની સૌથી જૂની બાટૅન લાયબ્રેરીની આજે મુલાકાત કરી હતી. આ કોલેજના વિદ્યાર્થીઓ વિરાસત અને વારસો જાળવવાં અને તે અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે કાર્યરત આ રીતે વોક એન્ડ ટોકનો કાર્યક્રમ નિયમિત અંતરાલે કરે છે. આ લાયબ્રેરીની સ્થાપના મહારાજાશ્રી તખ્તસિંહજીના સમયમાં તા.૩૦-૧૨-૧૮૮૨ માં થઈ હતી.બ્રિટીશ પોલિટિકલ એજન્ટ કનૅલ એલ.સી.બાટૅનના નામ પરથી આ લાયબ્રેરીનું નામ બાટૅન લાયબ્રેરી નામકરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં આ સમયે ચારેક જેટલી મોટી લાયબ્રેરી હતી. તેમાંથી…

Read More

જસદણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી ને જસદણ થી ભાજપ મા ઉમેદવારી કરી જંગી બહુમતી થી જીતાડવા મતદારોમા ચર્ચા એ જોર પકડ્યું

હિન્દ ન્યુઝ, જસદણ         જસદણના જાણીતા ઉદ્યોગપતિ અને લોક સેવક ગજેન્દ્રભાઈ રામાણીના કારખાને લોકો જતા ત્યારે કહેતા કે લીમડાવાળા કારખાને જવું છે લીમડો કડવો ખરા પણ નરવો બહુ જ એવા જનસંઘ વખતના કાર્યકર અને જસદણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી ભાસ્કરદાદા થડેશ્વર અને ઘુઘાભાઇ રબારી ભડલી જગદીશભાઈ આચાર્ય અને જસદણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકભાઈ મહેતા રવજીભાઇ સરવૈયા વલ્લભભાઈ વેકરીયા( ભાડલા) માર્ગદર્શન નીચે ગજેન્દ્રભાઈ રામાણી શહેર પ્રમુખ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરેલું અને 2009 ની પેટા ચૂંટણીમાં ગજેન્દ્રભાઈ રામાણી એ ભાજપને જીતાડવામાં પોતાનો સિંહ ફાળો આપેલ અને જંગી…

Read More