કોંગ્રેસ દ્વારા અપાયેલ ગુજરાત બંધના એલાન ને વંથલીમાં મળી સફળતા

હિન્દ ન્યુઝ, વંથલી વધતી જતી મોંઘવારી બેરોજગારી અને બેફામ બનેલા ભ્રષ્ટાચારના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન અપાયું હતું.તે સંદર્ભે ભાજપ સરકારની નીતિ રીતિ અને શાસનના વિરોધમાં વંથલીના વેપારીઓએ સજ્જડ બંધ પાડી રોષ વ્યક્ત કર્યો હતો.           ગત સવાર થી જ વંથલી કોંગ્રેસના અગ્રણીઓ ઇરફાન શાહ,મનસુખભાઈ પાડલીયા, હરિભાઈ કણસાગરા, મુકેશભાઈ ચૌહાણ, લક્ષ્મણ ભાઈ કારેથા, સિરાજ વાજા, અજય વાણવી હાશમભાઈ શાંધ, રમેશભાઈ વાણવી, રફીકશા સહિતના કાર્યકરો હોદેદારોએ વેપારીઓને અપીલ કરતા કોંગ્રેસ બંધ ના સમર્થન માં વંથલી ના વેપારીઓએ સંપૂર્ણ સહકાર આપેલ હતો. સહકાર બદલ કોંગ્રેસના…

Read More

રાધનપુર ખાતે મોઘવારી ને લઈને વિરોધ પ્રદર્શન

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસ ના કાર્યકર્તાઑ દ્વારા મોઘવારી ને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું રાધનપુર ના ધારા સભ્ય રઘુભાઈ દેસાઈ થતાં અન્ય કોંગ્રેસ ના કાર્યકર્તાઓ જોડાયા રેલીમાં, મોઘવારી ને લઈને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સરકારનો વિરોધ દર્શાવ્યો હતો તેમજ ગુજરાત બંધ ને લઈને કોંગ્રેસ એ રાધનપુર બંધનું એલાન અપાયું. રાધનપુર શહેર ધારા સભ્ય રઘુભાઈ દેસાઈ,કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મોઘવારી ને લઈને ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવ વધારાના ના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયો. ભાવ વધારાના મુદ્દે રાધનપુર ધારા સભ્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ માં રાધનપુર…

Read More

મોટી પીપળી થી રાધનપુર ડીજે ના તાલ સાથે જારુષા ગ્રામ તળાવ મા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે આવેલ વિષ્ણુ દેવી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે ગણપતિ મહોત્સવ ની ઉજવણી નવ દિવસની પૂર્ણ થતા વિસર્જન કરવામાં આવેલ. નાની પીપળી ગામ થી ભવ્ય શોભા યાત્રા સાથે વિષ્ણુ દેવી એગ્રો પ્રાઇવેટલિમિટેડ ખાતે થી ભવ્ય શોભાયાત્રા સાથે ગણપતિ મહોત્સવની ઉજવણીના નવ દિવસ બાદ વિસર્જન કરવામાં આવ્યું. વિષ્ણુ દેવી એગ્રો ઇન્ડસ્ટ્રીના માલિક પ્રફુલભાઈ કાંતિભાઈ ઠક્કર ડીસા વાળા તરફથી ગણપતિ મહોત્સવની ઉજવણીના બાદ વિસર્જન ના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા બાદ વિષ્ણુ દેવી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની…

Read More

સમી તાલુકાનું વિકાસ થી વિકાસશીલ ગામ મોટા જોરાવરપૂરા

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના સમી તાલુકા ના મોટા જોરાવરપૂરા ગ્રામ પંચાયત ના નવ યુવાન શિક્ષિત સરપંચ ચૌધરી માંનસીભાઈ દ્વારા ગામ માં કમિટી હોલ, નંદ ઘર, મહીલાઓ ને નાહવા માટે ઉતમ સ્નાન ઘાટ,પાણીનો અવાડો,સ્કૂલ મા પ્રાથના સેડ,ગામના રોડ રસ્તા આરસીસી રોડ, ગટર લાઇન,પાણી લાઈન, સ્ટ્રેટ લાઈટ, સરસ મજાનો એવો ચેક ડેમ, પુર થી રક્ષણ મળે માટે ગામ માં ‘પુર રક્ષણ દિવાલ’ ૧૦૨ મીટર. સ્મશાન ઘાટ માં તાર વાયર, અનુસૂચિત જાતિ માટે કમિટી હોલ, બાબા સાહેબ આંબેડકર હોલ, રોડ રસ્તા માટે પેવર બ્લોક, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, પંચાયત ઘર, ગામની અંદર સરસ…

Read More

વારાહી : ગંજબજાર માં સતાધિશો ના વહીવટ અને ઇરાદાપૂર્વક થતી કામગીરી નો ઘટનાક્રમ સામે આવ્યો

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના વારાહી ગંજબજાર ખાતે સતાધિશો ના વહીવટ અને ઇરાદાપૂર્વક થતી કામગીરી નો ઘટનાક્રમ સામે આવ્યો છે . વેપારી તરીકે નું લાયસન્સ લેવા માટે સ્થાનિક અરજદાર છેલ્લા કેટલાક મહિનાઓ થી દોડધામ કરી રહ્યા છે. બે વાર બોર્ડ મિટિંગ થઈ હોવા છતાંય વેપારી તરીકે નું લાયસન્સ મળી શક્યું નથી આથી અરજદારે સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રાર ને ફરિયાદ કરી છે. કોઈ એક પાર્ટીને વિચારધારા સાથે અરજદાર સંકળાયેલા હોય ચેરમેન અરજીની મંજૂરી આપવામા ઠાગ ઠયા કરતા હોવાનો સવાલ ઉભો થયો છે. માર્કેટ યાર્ડમાં વેપારીની સંખ્યા વધે તો ખેડૂતોને પણ પાકના…

Read More

થરાદના લુણાવા ગામ ખાતે કોંગ્રેસના કાર્યકરોની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, થરાદ આજરોજ થરાદ તાલુકાના લુણાવા ગામે કાંતિલાલ વશરામજી માળીના નિવાસસ્થાને તેમના દાદાજીની પુણ્યતિથિ નિમિત્તે સમાજની બેઠક મળી. તેમાં કોંગ્રેસના અનેક કાર્યકરોએ હાજરી આપી. રાષ્ટ્રીય કિસાન સંગઠનના મહામંત્રી કાંતિલાલ માળીના આમંત્રણ ને માન આપી કોંગ્રેસના અનેક આગેવાનોએ આ બેઠકમાં હાજરી આપી. રાજ્યમાં કોંગ્રેસને ભારે બહુમતીથી જીતાડવાના નિર્ધાર સાથે ગામના યુવાનોએ તન મન ધનથી ચૂંટણીમાં ઝંપલાવવાનો સંકલ્પ કર્યો .આ બેઠકમાં થરાદ વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, વાવ ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અંબાભાઈ સોલંકી, દિયોદર પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપુત, રાજપુત સમાજના આગ્રણી…

Read More

બોટાદ જિલ્લામાં ‘લમ્પી સ્કીન ડીસીઝ’ અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં ‘લમ્પી સ્કીન ડીસીઝ’ અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિદ્ધ કરાયેલું જથી બીજા પશુમાં ઝડપથી ફેલાતો હોઇ અને પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોટેલી ઈતરડી, માખી, મચ્છર વગેરેથી પણ ચેપ ફેલાતો હોઇ, પશુઓના પરિવહન ઉપર પ્રતિબંધ મુકવા જણાવેલ છે. લમ્પી વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગાંધીનગરના તા.૨૬/૦૭/૦૨૨ ના જાહેરનામાથી “લમ્પી સ્કીન ડીસીઝ” અન્વયે કેટલાક નિયંત્રણો મુકેલ છે. જેના “controlled ares” એરીયા માં બોટાદ જિલ્લાનો સમાવેશ થયેલ છે. જેથી જિલ્લામાં વાયરસના સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે કેટલાક પ્રતિબંધો ફરમાવવા…

Read More