ટીચર્સ ડે નિમિતે પ્રતિભાશાળી શિક્ષકોનું રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા, ઇનરવીલ ક્લબ ઓફ ધ્રાંગધ્રા, રોટરેક્ટ ક્લબ ઓફ ધ્રાંગધ્રા અને BRC ભવન ધ્રાંગધ્રા દ્વારા સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા 5 સપ્ટેમ્બર નાં રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. વિશ્વ આખામાં શિક્ષક નું વિશેષ મહત્વ રહેલું છે ભારતમાં પણ ગુરુ સમાન દરજ્જો આપતાં શિક્ષકો નવી પેઢીના ઉમદા નિર્માણમાં સવિશેષ યોગદાન આપતાં રહ્યા છે તયારે આ વિશેષ દિવસે રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા, ઇનરવીલ ક્લબ ઓફ ધ્રાંગધ્રા, રોટરેક્ટ ક્લબ ઓફ ધ્રાંગધ્રા અને BRC ભવન ધ્રાંગધ્રા નાં સામુહિક પ્રયાસ સાથે ધ્રાંગધ્રા તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોનાં સન્માન નો સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સન્માન થી શિક્ષકો લાગણી અને ગર્વ સાથે આભારી બન્યા હતા સઅને પ્રતિબદ્ધતાઓ થી ભાવિ પેઢીના શિક્ષણ માં…

Read More

પાટણ જિલ્લા ના 11 પી.આઇ ની બદલી

હિન્દ ન્યુઝ, પાટણ પાટણ જિલ્લાના 11 પી.આઇ ની બદલી કરવામાં આવી છે. જેમાં રાધનપુર થી જી.આર.રબારી ને પાટણ બી ડિવિઝન માં બદલી કરવામાં આવી છે.ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેમ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ખાતાઓ માં બદલીઓ ના દોર શરૂ થઇ ગયા છે. તાજેતર માં જ જિલ્લા માં પોલીસ કર્મીઓ ની બદલીઓ થઈ ચૂકી છે.તેવામાં જ 11 PI ઓ ને અરસપરસ બદલી કરી દેવામાં આવી છે. રાધનપુર ખાતે ફરજ બજાવતા પોલીસ ઇનસ્પેકટર જી.આર.રબારી ને પાટણ બી. ડિવિઝન ખાતે મોકલવામાં આવ્યા છે.તેમની જગ્યા એ હાલ સમી ખાતે…

Read More

દીકરા દીકરીઓને યોજનામાં જોડાવા માટે ટ્રેનિંગ કેમ્પનું શ્રીમતી રિવાબા દ્વારા આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર આજરોજ જામનગર તાલુકા ના નારણપુર ગામે ભારત સરકાર ની અગ્નિવીર આર્મીની ટ્રેનીંગ માટે માતૃ આશિષ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રિવાબા રવિન્દ્ર સિંહ જાડેજા દ્વારા નારણપુર મુકામે દીકરા દીકરીઓને યોજનામાં જોડાવા માટેનો ટ્રેનિંગ કેમ્પનું શ્રીમતી રિવાબા દ્વારા આયોજન કરેલ તેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના તેમજ જામનગરના દીકરા અને દીકરીઓ જોડાયેલ નારણપુર માં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટોટલ 35 દિવસની ટ્રેનિંગ નો કેમ્પ રિવાબા જાડેજા ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે આ કેમ્પનું સફળ સંચાલન નારણપુર ગામના સરપંચ મહેશભાઈ ચાંદ્રા તેમજ ઉપસરપંચ વિજયભાઈ નંદાએ ખૂબ જહેમત ઉઠાવેલ આ પ્રસંગે ગામના…

Read More