આયુષ દાન અને નેત્રદાન સૌથી મોટી સેવા છે – વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ             લાયન્સ ક્લબ ઓફ માધાપર પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે 126 મો આંખનો ફ્રી નેત્રમણી ઓપરેશન દ્રષ્ટિ સેવા કેમ્પ  આજરોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શ્રી પાટ હનુમાનજી મંદિર માધાપર ની પ્રેરણાથી સ્વ.  ભીમજીભાઈ કુંવરજીભાઈ લાલજીયાણી તથા સ્વ. વાલજીભાઈ ભીમજીભાઈ કુંવરજીભાઈ લાલજીયાણીના આત્મશ્રેયાર્થે યોજાયેલા કેમ્પનો સવાસોથી વધુ દર્દીઓ લાભ લેશે.  કેમ્પનું ઉદઘાટન ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય તથા દાતા પુરીબેન દેવરાજભાઈ ખોખાણી એ કર્યું હતું આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, લાયન્સ…

Read More

ભુજ નો કિશોર પાવર લીફટીંગ માં રાષ્ટ્રીય ચેમ્પીઓન બન્યો

હિન્દ ન્યુઝ, ભુજ         ભુજ નો ૧૭ વરસનો વત્સલ મહેશ્વરી પાવર લીફટીંગ જેવી અતિ કઠીન શારીરિક બળ અને કળ માંગી લેતી રમત માં ૪૬૦ કિલો વજન ઊંચકી સબ જુનિયર વિભાગ ની રાષ્ટ્રીય ચેમ્પીઓન્શીપ હાંસલ કરી છે.અત્રે ની ચાણક્ય સંચાલિત ફીઝીઓથેરાપી કોલેજમાં સાડા ચાર વરસના ડિગ્રી અભ્યાસક્રમ ના પ્રથમ વરસમાં પ્રવેશ મેળવનાર વત્સલણે ગોલ્ડ મેડલ, ટ્રોફી  મળેલ છે       આ સ્પર્ધામાં દેશ ભર માંથી પોતાના રાજ્યો માં રાજ્ય  ચેમ્પીઓન થયેલા ૪૫   સ્પર્ધકો એ ૬૬ કિલો વજન ની અઢાર વરસ ની નીચેનાઓ માટે ની  કેટેગરી ભાગ લીધો,જેમાં…

Read More

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા ૧૩૬ જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશૂલ્ક નેત્ર સારવાર મળી

હિન્દ ન્યુઝ, ભાવનગર  સ્વ. ભગીરથભાઈ મૂળશંકરભાઈ શુક્લના સૌજન્યશ્રી મંદાકિનીબહેન શુક્લ તથા ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડનાં સૌજન્ય થી ૪૫૦ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં યોજાયો હતો. આ પ્રસંગે માનવ સેવા એ જ પ્રભુ સેવાનાં ઉદ્દેશ્યથી પ્રભુમય કાર્યને પ્રોત્સાહન કરતાં દાતા મંદાકિનીબહેન શુકલ તથા ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડનાં અધ્યક્ષ જીતુભાઈ ઉપાધ્યાય તેમજ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના વિશેષ સહયોગથી વર્ષ-૧૯૬૮ થી શિશુવિહાર પ્રાંગણમાં યોજાતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ભાવનગરના લોક સેવક ગુણવંતભાઈ વડોદરિયાના સુપુત્ર અને છેલ્લાં ૩૦ વર્ષથી દર્દી…

Read More

પોક્સોના કાયદાની જાગૃતિ માટે યુનિસેફના સહયોગથી તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ થી તા.૨૦ ઓક્ટોબર, ૨૦૨૨ દરમિયાન જિલ્લાની શાળા અને કોલેજોમાં જાગૃતિ કાર્યકમ યોજાશે

હિન્દ ન્યુઝ, નામદાર ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરીટી (જી.એસ.એલ.એસ.એ.) અમદાવાદ દ્વારા પોક્સોના કાયદાનો લોકો સુધી વધુ અને વધુ પ્રચાર અને પ્રસાર થાય અને તે અંગે જાગૃતિ આવે તે માટે યુનિસેફ અને SAUHAD ના સહયોગથી ખાસ કરીને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ જેઓ આપણા સમાજ અને દેશનું આવતીકાલનું ભવિષ્ય છે અને જેઓ સારા માર્ગે જાય અને દેશ અને સમાજને લાભ થાય તેવા કામ કરે એવા આશ્રયથી તા.૨૬/૦૯/૨૦૨૨ થી તા.૨૦/૧૦/૨૦૨૨ દરમિયાન સમગ્ર ગુજરાતની તમામ શાળા- કોલેજો સહિત ભાવનગર જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં પોક્સોના કાયદાનો પ્રચાર-પ્રસાર થાય તે માટે સમગ્ર જિલ્લામાં જિલ્લા કાનૂની…

Read More

ભાવનગર ખાતે સખી મંડળો દ્વારા નવરાત્રીને લગતી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત લાઈવલીહુડ કંપની અંતર્ગતના એન. આર.એલ. એમ. યોજના અંતર્ગત ભાવનગર ખાતે કરોમા સેન્ટરની બાજુમાં આજથી ૭ દિવસ માટે નવરાત્રીને લગતી ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણની શરૂઆત કરવામાં આવી છે. આજે સવારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરના ઇન્ચાર્જ નિયામક જે. આર. સોલંકી હસ્તે તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મેળો તા. ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ માટે વાઘાવાડી રોડ પર કરોમા સેન્ટરની બાજુમાં ૭ જેટલાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં ચણિયાચોળી, ઇમિટેશન જ્વેલરી, કૃતિ, તેમજ ડેકોરેટીવ આઈટમ જેવી નવરાત્રીને અનુરૂપ ચીજવસ્તુઓનું આજથી વેચાણ શરૂ કરવામાં…

Read More

ભાવનગરની ભાગોળે ૨૦ એકરમાં અને રૂા. ૧૦૦ કરોડના ખર્ચે આકાર પામેલ અનોખું ’રિજિયોનલ સાયન્સ સેન્ટર’

ભાવનગરને આંગણે વિજ્ઞાનનગરીનું નવલું નજરાણું હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ ભાવનગરના આંગણે પધારી રહ્યાં છે. તેઓ આ દિવસે ભાવનગરના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે. તેમાં ભાવનગરની ભાગોળે નારી ગામ ખાતે ૨૦ એકર વિસ્તારમાં આશરે રૂ.૧૦૦ કરોડના ખર્ચે આકાર પામેલ રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. આ સાથે સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું પ્રથમ વિશેષ પ્રકારનું કેન્દ્ર જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે. ગુજરાતમાં વિવિધ જગ્યાઓએ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. તે અંતર્ગત ભાવનગર ખાતે આ રિજિયોનલ સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ વિજ્ઞાન કેન્દ્રની પાંચ અદભૂત ગેલેરીઓમાં…

Read More

વડાપ્રધાન ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો કરશે શિલાન્યાસ

હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર, 2022ના રોજ ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019 દરમિયાન, ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં CNG ટર્મિનલ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આજે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે વિવિધ નીતિઓના ઝડપી અમલીકરણની ખાતરી આપી છે અને આ ટર્મિનલને આગામી દિવસોમાં આકાર લેવા માટે જરૂરી પરવાનગીઓ પૂરી પાડી છે. ડિસેમ્બર 2019માં, કન્સોર્ટિયમે ભાવનગર પોર્ટની ઉત્તર બાજુએ CNG ટર્મિનલ અને અન્ય ટર્મિનલના વિકાસ માટે GMB (ગુજરાત…

Read More

જૂનાગઢમાં યુવા ભાજપ દ્વારા રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ   મીડિયા વિભાગના સંજયભાઈ પંડ્યા જણાવ્યું હતું કે ૨૫ સપ્ટેમ્બર ના રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચનાથી જૂનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ અને જુનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ રન ફોર ડેવલપમેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે       આ મેરોથન દોડ ૨૫ સપ્ટેમ્બર રવિવારે સવારે ૫:૩૦ કલાકે બાઉદીન કોલેજ થી પ્રસ્થાન કરી મોતીબાગ ,સરદારબાગ, ઝાંસીની રાણીના સર્કલથી થઈ ફરી મોતીબાગ અને ત્યાંથી બાઉદીન કોલેજમાં સમાપન થશે આ મેરેથોન દોડમાં જોડાનાર તમામ સ્પર્ધકોને જુનાગઢ ભાજપા દ્વારા ટીશર્ટ…

Read More

કાલાવડના જશાપર ગામમાં થયેલ ચોરીઓનો ભેદ ઉકેલતી કાલાવડ ટાઉન પોલીસ

હિન્દ ન્યુઝ, કાલાવડ           કાલાવડ તાલુકાના જશાપર ગામમાં ગત થોડાં દિવસો અગાઉ એક મંદિર અને એક રહેણાંક મકાનમાંથી આશરે આઠ લાખથી વધુની સોના અને ચાંદીના દાગીનાઓની ચોરીઓ થવા પામી હતી જોકે ગત રોજ કાલાવડ ટાઉન પોલીસ મથકના પો.કો એવાં જીતેન પાગડાર અને સંજય બલીયાને એક સંયુક્ત બાતમી મળી હતી કે, “જશાપર માં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમ ગામમાં શંકાસ્પદ રીતે હિલચાલ કરે છે” અને આ ઈસમને પોલીસ દ્રારા ઝડપી પાડતાં અરુણ ગોરધનભાઈ ચૌહાણ હાલ રહે. હીરપરા સ્કૂલની પાછળ આવેલ ઝૂપડપટ્ટી વાળાઓ પાસેથી ચોરી કરેલ દાગીનાઓ…

Read More