પાટણ ફ્રુડ એન્ડ ડ્રગસ વિભાગના રાધનપુર માં દરોડા

હિન્દ ન્યુઝ, રાધનપુર            પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ પાટણ ફ્રુડ એન્ડ ડ્રગસ વિભાગના રાધનપુર માં દરોડ પાડવામાં આવ્યા હતા. જેમાં રાધનપુર GIDC વિસ્તારમાં ફ્રુડએન્ડ ડ્રગસ વિભાગના દરોડા પાડવામાં આવ્યા ,રાધનપુર GIDC માં આવેલ તેલ ની અલગ અલગ જગ્યા એ તેલની મિલ માં તપાસ હાથ ધરી ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેલના સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી.રાધનપુર માં GIDC માં ફ્રુડ એન્ડ ડ્રગ્સ ના દરોડા થી રાધનપુર શહેર મા ભેળસેળયા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો. રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૩૩૪.૩૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૩૫૨૬ આવાસોનું લોકાર્પણ દેશના માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તા.૩૦/૦૯/૨૦૨૨ના રોજ ઈ-લોકાર્પણ થશે

હિન્દ ન્યુઝ, રાજકોટ             મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોર, હાઉસીંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા અને બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૩૩૪.૩૩ કરોડના ખર્ચે વિવિધ છ(૬) સ્થળે નિર્માણ પામેલ આવાસ યોજનાઓના ૩૫૨૬ આવાસોનું ઈ-લોકાર્પણ તા.૩૦/૦૯/૨૦૨૨એ માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવનાર છે.  આ ઉપરાંત તથા MIG પ્રકારના ૯૨૯ આવાસોનો નંબર ફાળવણી ડ્રો અને બી.એલ.સી. હેઠળના ૮૧૬ લાભાર્થીઓનો આવાસોમાં ગૃહપ્રવેશ પણ થશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૩૩૪.૩૩ કરોડના ખર્ચે વિવિધ છ(૬) સ્થળે નિર્માણ પામેલ…

Read More