પાટણ ફ્રુડ એન્ડ ડ્રગસ વિભાગના રાધનપુર માં દરોડા

હિન્દ ન્યુઝ, રાધનપુર 

          પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ પાટણ ફ્રુડ એન્ડ ડ્રગસ વિભાગના રાધનપુર માં દરોડ પાડવામાં આવ્યા હતા. જેમાં રાધનપુર GIDC વિસ્તારમાં ફ્રુડએન્ડ ડ્રગસ વિભાગના દરોડા પાડવામાં આવ્યા ,રાધનપુર GIDC માં આવેલ તેલ ની અલગ અલગ જગ્યા એ તેલની મિલ માં તપાસ હાથ ધરી ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેલના સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી.રાધનપુર માં GIDC માં ફ્રુડ એન્ડ ડ્રગ્સ ના દરોડા થી રાધનપુર શહેર મા ભેળસેળયા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment