ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન- DMF તેમજ સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ –BADP ગ્રાન્ટ વિકાસકામ

હિન્દ ન્યુઝ, ભુજ              કચ્છ જીલ્લો એ વિસ્તારની દ્રષ્ટીએ વિશાળ જીલ્લો હોવાના કારણે કલેકટર પ્રવિણા ડી.કે.  જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પારૂલબેન કારા તેમજ જીલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના સતત પ્રયત્ન ના કારણે ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન- DMF ગ્રાન્ટમાંથી વર્ષ ૧૮-૧૯ માં એબ્યુલન્સ વાહન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગેડી  તેમજ વર્ષ –૨૧-ર૨ માં એમ્બ્યુલન્સ વાહન  આરોગ્યશાખા કચ્છને ; પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠારા, મોથાળા, ભારાપર, દહીંસરા, ગાગોદર, નાના આસંબીયા અને ખેડોઈ ને વર્ષ-૨૧-ર૨ માં રૂા.૧,૧૯,૧૫,૦૦૦ તેમજ સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ-BADP ગ્રાન્ટમાંથી વર્ષ –૨૦-ર૧ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેલા ને રૂા.૧૪,૨૯,૦૦૦ની ફાળવણી થયેલ છે. જે GEM…

Read More

સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ભુજ ખાતે જીલ્લા કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો

પા પા પગલી યોજના-ભૂલકાં મેળો- ૨૦૨૨ હિન્દ ન્યુઝ, ભુજ આજ રોજ સંકલિત બાળ વિકાસ યોજના-આઈ.સી.ડી.એસ અંતર્ગત પા પા પગલી યોજના હેઠળ જીલ્લા કક્ષાના ભૂલકાં મેળાનું આયોજન  જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાના અધ્યક્ષ સ્થાને તથા  ચેરમેનશ્રી, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ શ્રીમતી કંકુબેન આહીર, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના સભ્યો શ્રીમતી ગંગાબેન સેંઘાણી તથા કુંવરબેન મહેશ્વરીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજગોર સમાજવાડી આર.ટી.ઓ ભુજ ખાતે કરવામાં આવ્યું હતું . જીલ્લા તથા ઘટક કક્ષાના પા પા પગલીના સ્ટાફ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી તેની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને મહાનુભાવો…

Read More

મણીપર ગામની મહિલાઓની સિલાઇ અને ભરતકામની પ્રોડકટનું દેશભરમાં વેચાણ કરવા સરકાર મદદરૂપ બની

હિન્દ ન્યુઝ,ભુજ            ૩૦ મહિલાઓ દ્વારા સ્થાપિત ગૃહઉદ્યોગને આર્થિક અને માર્કેટીંગ સહાય આપવામાં આવતા મહિલાઓની રોજગારીમાં થયો વધારો કચ્છી મહિલાઓના હુનરકામને વાચા આપતા ભરત ભરેલા પર્સ બન્યા દેશભરમાં ફેશન સિમ્બોલ મહિલા ઉત્કર્ષ અને તેઓ પોતાના પગભર ઉભા રહીને સ્વવિકાસ કરે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. વિવિધ યોજનાઓના માધ્યમથી ગુજરાતની અગણિત મહિલાઓના જીવનમાં સરકારે પ્રકાશ ફેલાવ્યો છે. આવો જ પ્રકાશ મણીપર ગામની ૩૦ મહિલાઓના જીવનમાં ફેલાતા ન માત્ર આ મહિલા પરંતુ તેઓના પરિવારનું જીવનધોરણ પણ ઉંચુ આવ્યું છે. આજે ગૃહઉદ્યોગની મદદથી આ મહિલાઓ ઉન્નત મસ્તક સાથે…

Read More