રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી

હિન્દ ન્યુઝ, રાજકોટ

(૦૧)કેક એન જોય (ડીલેવરી વાન)માં ચકાસણી દરમિયાન એક્સપાયરી થયેલ, રિટર્ન થયેલ કેક પેસ્ટ્રી અને બેકરી પ્રોડક્ટસ મળી આવતા ૧૮ kg. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ (૦૨)રામેશ્વર બેકર્સ કોઠારીયા રોડ, સોરઠિયાવાડી સર્કલ – ચકાસણી દરમિયાન એક્સપાયરી થયેલ ઠંડા પીણાં ૧૮ લિટર તથા પેકિંગ પર ઉત્પાદનની વિગતો દર્શાવ્યા વગરના બેકરી પ્રોડક્ટસ તથા નમકીન ૫૦ kg.મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ (૦૩)સિલ્વર બેકરી -કોઠારીયા રોડ સ્નાનગર સામે- ચકાસણી દરમિયાન એક્સપાયરી થયેલ ઠંડા પીણાં ૨૦ લિટર જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

       (૦૪) હરિકૃષ્ણ બેકરી -હાઇજિનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)કેક એન જામ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)લક્ષ્મી એન્ટરપ્રાઇઝ (કભીબી  બેકરી & પેસ્ટ્રી) -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)વેગન ક્રશ બેકર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૮)કભીબી  બેકરી & પેસ્ટ્રી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૯)ATM કેક શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦)ગુજરાત બેકરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૧)ઇટાલિયન બેકરી & પાર્લર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૨)કિંજલ કેક શોપ (કેક એન જોય બેકરી) -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૩)રામેશ્વર બેકરી & કેક શોપ -હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના (૧૪)સિલ્વર બેકરી -મવડી રોડ -હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

       તથા (૧૫)બેક હાઉસ (૧૬)મોન્જિનીસ કેક શોપ(ભવાની સેલ્સ એજન્સી) (૧૭)મોન્જિનીસ કેક શોપ(ડેલીસીયસ ફૂડ) (૧૮)જીયા લાઈવ કેક સ્ટુડિયો (૧૯)ભારત નમકીન, ફરસાણ, બેકરી (૨૦)પ્રાઈડ ડેલીસીયસ બેકર્સ (૨૧)જય અંબે ફૂડ (મોન્જીનીસ કેક) (૨૨)ધ હેવન કેક શોપ (કનન ફૂડસ) (૨૩)ડીઝાર ફૂડ(મોજીનીસ કેક શોપ)  (૨૪)કક્ષા એન્ટરપ્રાઇઝ(ઝેપોલી બેકરી) (૨૫)કૈશર બેકરી (૨૬)સહજ કેક શોપ (૨૭)કપીલ સેલ્સ-ઇટાલીયન બેકરી (૨૮)અતુલ બેકરી (૨૯)જેપોલી બેકર્સ (૩૦)બાલાજી બેકરી & શોપીગ (૩૧)પ્રારંભ ફૂડ્સ (અતુલ બેકરી) (૩૨)મારવેલ બેકરી ની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

 નમુનાની કામગીરી :-

   ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨ નમૂનો લેવામાં આવેલ છે.;-

(૧) રેડ વેલ્વેટ કેક (લુઝ) : સ્થળ – શ્રી રામેશ્વર બેકર્સ, કોઠારીયા રોડ, સોરઠિયાવાડી સર્કલ, રાજકોટ.

(૨) રેડ વેલ્વેટ કેક : સ્થળ – જલરામ બેકર્સ, સિંધી કોલોની, ગંગા જ્વેલર્સ સામે, રાજકોટ.

Related posts

Leave a Comment