૦૩ ડિસેમ્બર – આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

      દિવ્યાંગોના કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧૬ કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર (CRC) તૈયાર કરાયું

છેલ્લાં ૨ વર્ષમાં કુલ ૯૭૦૦ દિવ્યાંગજનોએ કેન્દ્ર અને રાજ્યની વિવિધ સેવાનો લાભ લીધો

સીઆરસી સેન્ટરમાં દિવ્યાંગજનો માટે ગ્રેજ્યુએશન કક્ષાના કોર્ષનો પ્રારંભ થયો 

છેલ્લાં ૨ વર્ષમાં દિવ્યાંગજનોને રૂ. ૧૦ કરોડના ખર્ચે ૧૦ હજારથી વધુની સહાય અને ઉપકરણોનું વિતરણ કરાયુ

Related posts

Leave a Comment