હિન્દ ન્યુઝ, અમદાવાદ
‘ઓથર્સ કોર્નર’ અંતર્ગત જાણીતા પર્સનલ ફાઇનાન્સ ઓથર સુ મોનિકા હાલને નાણાકીય આયોજન, રોકાણ સહિતના વિષયો પર રસપ્રદ જ્ઞાન પીરસ્યું
‘લેટ્સ ટોક મની’ સેશનમાં લેખિકાએ શ્રોતાઓ સાથે રોકાણનું મહત્ત્વ, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ, ફાઈનાન્સિયલ ફ્રીડમ વિશે સંવાદ સાધ્યો
શ્રોતાઓને રિટાયરમેન્ટ પ્લાનિંગ, વીમાની જરૂરિયાત, પીપીએફ અને સોવરિન ગોલ્ડ બોન્ડ, કેપિટલ ગેઇન ટેકસ સહિતના વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું