આવનારી પેઢી માટે, ધરતી મા માટે, પર્યાવરણ માટે, ગાય માટે, ખેડૂતો માટે વિચાર્યું હોય, તો એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

હિન્દ ન્યુઝ,     વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માત્ર અક્ષરજ્ઞાન કે ડિગ્રી મેળવે એટલું જ નહીં, ગ્રામોત્થાનમાં પણ સહયોગી બને એ પૂજ્ય ગાંધીજીનું મિશન હતું: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરીને આઝાદ ભારતમાં પ્રથમવાર કોઈ વ્યક્તિએ આવનારી પેઢી માટે, ધરતી મા માટે, પર્યાવરણ માટે, ગાય માટે, ખેડૂતો માટે વિચાર્યું હોય, તો એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. પ્રાકૃતિક ખેતીને જૈવિક ખેતી-ઓર્ગેનિક ખેતી માનીને લોકો ડરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી તદ્દન અલગ છે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગાંધી ગ્રામજીવન પદયાત્રાની સમીક્ષા કરી 

Read More

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, અમદાવાદ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધી રાજ્યની તમામ હોસ્પિટલને આ એક્ટ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા સુચના સમયઅવધિમાં રજીસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાંકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા ભરવામાં આવશે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રમાણપત્ર વિના કાર્યરત કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ

Read More

ગુજરાતમાં એક દિવસમાં સરેરાશ ૨૫ મેટ્રિક ટન ઘરગથ્થુ ધન કચરાનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ

રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ: ૦૨ ડિસેમ્બર હિન્દ ન્યુઝ, અમદાવાદ રાજ્યમાં કુલ ૨૫૪.૨૫ લાખ મે.ટન લીગસી વેસ્ટનો યોગ્ય નિકાલ  અંદાજે ૧૨૫ લાખ મે.ટન વેસ્ટનો નિકાલ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ક્રમે કો-પ્રોસેસીંગનો કન્સેપ્ટ અપનાવવમાં GPCB સમગ્ર દેશમાં અગ્રેસર વર્ષ ૨૦૦૯ થી માર્ચ ૨૦૨૪ સુધીમાં આશરે ૪૫.૬૩ મિલિયન મેટ્રીક ટન કચરાનો તેમજ ૯૪૨.૪૭ હજાર મેટ્રીક ટન પ્લાસ્ટિક કચરાનો કો-પ્રોસેસીંગ થકી નિકાલ

Read More

ઓલપાડના દેલાસા ગામ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વરદ્ હસ્તે રૂ.૨૭.૭૬ કરોડના ખર્ચે પુલ અને માર્ગ નિર્માણના કાર્યનું ખાતમુહૂર્તઃ કરાયું

હિન્દ ન્યુઝ, ઓલપાડ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વરદ્ હસ્તે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૨૭.૭૬ કરોડના ખર્ચે ઓલપાડ તાલુકાના દેલાસા ગામથી કપાસી-કુદીયાણા ગામ વચ્ચે સેના નદી પર પુલ અને માર્ગ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું.           આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, વર્તમાન સરકારે નાના અને અંતરિયાળ ગામોમાં અનેકવિધ વિકાસકામો સાથે પાકા રસ્તાઓની સુવિધા ઉભી કરી છે. તેમજ રાજ્ય સરકારે શિક્ષણ, સ્વાસ્થ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને પશુપાલન જેવા ક્ષેત્રોમાં કરોડો રૂપિયાના વિકાસકામો ઝડપભેર સાકાર કર્યા છે.દેલસા ગામથી કપાસી-કુદીયાણા ગામ વચ્ચે સેના નદી પરના પુલ…

Read More

કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશન (સેકટર-૧)નું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, સુરત       કતારગામમાં ધોળકિયા ગાર્ડન પાસે મહિલા પોલીસ સ્ટેશન (સેકટર-૧) લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત પોલીસની ઉમદા કામગીરી છે. ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી-આમ નાગરિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓ, ફરિયાદોમાં પોલીસ સ્ટેશનો, પોલીસ અધિકારીઓ મદદરૂપ થાય તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આ તકે વિશે ઉપસ્થિત રહ્યા હતા.                         અદ્યતન અને સુવિધા સુસજ્જ…

Read More

વિશ્વ એઇડ્સ દિવસ: નર્સિંગ વિદ્યાર્થીઓએ રેલી અને શેરી નાટકનું આયોજન કરાયુ

હિન્દ ન્યુઝ, સુરત     ભારતી મૈયા ટ્રસ્ટ સંચાલિત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “Take the rights path: My health, My right!” થીમ સાથે રેલી યોજવામાં આવી હતી અને એચઆઇવી/એડ્સ અંગે જાગરૂકતા લાવતું શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું.              વિદ્યાર્થીઓએ રેલી દ્વારા એચઆઇવી/એડ્સ અંગે જાગૃતિ ફેલાવી અને શેરી નાટક દ્વારા સમાજમાં જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આરોગ્ય સંબંધી અધિકાર અને જવાબદારી અંગે સુચનાત્મક સંદેશ આપ્યો.વિશ્વ એઇડ્સ દિવસ પર…

Read More

विकसित बिहार 2047 का विजन डॉक्यूमेंट तैयार करने के लिए कराया जा रहे सिटिजन सर्वे

हिन्द न्यूज़, बिहार    वैशाली जिले सरकार विकसित बिहार 2047 का विजन डॉक्यूमेंट तैयार करने जा रही है। देश की आजादी के सौ साल बाद 2047 में विकसित बिहार की संकल्पना को साकार करने के लिए राज्य के नागरिकों से फीडबैक और सुझाव लिया जा रहा है।  विजन डॉक्यूमेंट का उद्देश्य बिहार की नागरिकों की आकांक्षाओं और प्राथमिकताओं के अनुरूप वर्ष 2030, वर्ष 2035 और वर्ष 2047 तक के विकास की रणनीति तैयार करना है।  विजन डॉक्यूमेंट के लिए अधिक से अधिक फीडबैक प्राप्त करने हेतु आज समाहरणालय सभा कक्ष…

Read More

આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે રૂ.120 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન

હિન્દ ન્યુઝ,       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે રૂ.120 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ અવસરે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના 39 ગામોમાં ‘નિર્મળ ગુજરાત’ પહેલ અંતર્ગત બાયોગેસ અને ખાતર ઉત્પાદન તથા પશુઓના છાણના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ભારત બાયોગેસ એનર્જિ લી. તથા આણંદ જિલ્લા પંચાયત વચ્ચે MoU સંપન્ન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા CSR ના ભાગરૂપે આણંદ જિલ્લાના 25 ગામોમાં ડોર-ટુ-ડોર કચરાના કલેક્શન માટે ગ્રામ…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાનું આયોજન થશે. જેમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૧૨/૨૦૨૪ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ- ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ થી શરૂ થતી…

Read More

સૂત્રાપાડા ખાતે મહિલાઓની જાતિય સતામણી અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ   જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા ૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી મહિલાઓ વિરૂધ્ધ થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાશે. જેના અનુસંધાને સુત્રાપાડા જીએચસીએલ ફાઉન્ડેશન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો.  આ સેમિનારમાં કાયદા સંબંધે તેમજ જો કોઈ મહિલા જાતીય સતામણીનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત એક ટૂંકી “પ્રતિકાર” ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ સાથે જ જિલ્લા મહિલા…

Read More