વિવિધ સેવાઓ અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં રાજ્યભરમાં રેકોર્ડ બ્રેક અંદાજે ૮૮ કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  DBT માધ્યમથી સહાય ચૂકવવા રાજ્યના ૦૯ વિભાગોની ૨૦૦થી વધુ યોજનાઓનું આધાર સાથે જોડાણ • ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનના માધ્યમથી ૬૦ લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી થઈ • આધાર, PAN, વિદ્યાર્થી આઈ.ડી., રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી મુખ્ય સેવાઓને સંકલિત કરી નાગરિકોની ડિજિટલ ઓળખ સ્થાપિત કરવા સિટીઝન સ્ટેટ સિંગલ સાઈન- ઓન (SSO) સિસ્ટમ વિકસાવી

Read More

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર             મહેસૂલ-પંચાયત-ગ્રામ વિકાસ-શહેરી વિકાસ-પ્રવાસન-શિક્ષણ સહિતના વિભાગોની યોજનાઓની જિલ્લા સ્તરીય સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી. જનતા-પબ્લીકને સારી સેવા-સુવિધા અને યોજનાકીય લાભો પહોંચાડવાના માધ્યમ સરકાર-અમલીકરણ અધિકારીઓ અને જિલ્લા વહિવટી વડાઓએ બનવાનું છે. : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ • જાહેર સેવક તરીકે જનતાની સેવા કરીને તેની સમસ્યાનું નિવારણ લાવવું એ આપણી ફરજ અને દાયિત્વ છે • લોકોની રજુઆતો જાણવા માટે ફિલ્ડ વિઝીટ-લોકસંપર્ક સુદ્રઢ બનાવવા હિમાયત • ‘સ્વાગત’માં રજુઆત જ ન આવે તેવી સ્થિતી ઉભી કરીએ • ‘ઝિરો ટોલરેન્સ અગેઈન્સ્ટ કરપ્શન’ ૧૦૦ ટકા સાકાર કરવું છે •…

Read More

ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ- 2024 હેઠળ અત્યારસુધીમાં રાજ્યની 8000 જેટલી આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  રાજ્યની 2800 થી વધુ સરકારી અને 5200 જેટલી ખાનગી આરોગ્ય સંસ્થાઓએ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું .જેમાં 6536 એલોપેથી, 543 આયુષ હોસ્પ્ટિલ્સ, 910 હોમિયોપેથી, ૭૭ ડેન્ટલ ક્લિનીક, ૧૦૮ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ્સનો સમાવેશ. ૫૦ થી ઓછી પથારી ધરાવતી 7607 અને ૫૦ થી વધુ પથારી ધરાવતી 326 હોસ્પિટલ્સે અત્યારસુધીમાં આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું. રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2024 હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. https://clinicalestablishment.gipl.in/ આ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાય છે. સમયઅવધિમાં રજીસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાંકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય…

Read More

રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલમા ૧૫ સભ્યોની નિમણૂંક કરાઇ જુદા જુદા ૧૦ અભ્યાસક્રમોની રેકગ્નાઈઝ કેટેગરીમાં વિવિધ પ૬ એલાઈડ હેલ્થકેર અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો

Read More

‘વિશ્વ ધ્યાન દિવસ–૨૦૨૪’ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીની અધ્યક્ષતામાં મુખ્ય કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર             યોગ અને ધ્યાનની ભવ્ય ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાનના માધ્યમથી મનની શાંતિ અને આત્મશુદ્ધીનો સંદેશ અપાશે ‘વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪’ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નવતર પ્રયાસ:- રાજ્યના વિવિધ શહેરો – ગામડાઓ મળીને કુલ ૪૦ સ્થળોએ વિશેષ કાર્યક્રમોનો આયોજન 

Read More

પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જરૂરી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર કુરુક્ષેત્ર ગુરુકુલમાં પ્રાકૃતિક ખેતી પર કિસાન ચૌપાલ ચર્ચાનું આયોજન ખેતરના અવશેષ ખેતરમાં જ રહેવા દો તો ખાતરની જરૂર નહીં પડે : શ્યામસિંહ રાણા, કૃષિ મંત્રી, હરિયાણા

Read More

ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ: તા.૨૨મી ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક

હિન્દ ન્યુઝ, સુરત  દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.૨૦ થી ૨૨મી ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખૂલ્લો મૂકાયો હતો. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ સર્વ મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે. ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટર દરિયાકાંઠો છે. વર્તમાન સમયમાં આ દરિયાકિનારાને રમણીય પ્રવાસન સ્થળ…

Read More

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, નવસારીના સહયોગથી અમદાવાદ સાયન્સ સીટીની શૈક્ષણિક મુલાકાત લેતા દેગામ હાઈસ્કૂલના બાળ વિજ્ઞાનિકો

હિન્દ ન્યુઝ, અમદાવાદ             “ વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી આજે આપણે અશ્ક્ય બાબતોને પણ શક્ય બનાવી શક્યા છીએ… જેમકે કોમ્પ્યુટર , રોબોટ , ટી.વી., સ્માટ મોબાઇલ, શરીરના વિવિધ અંગોનુ પ્રત્યારોપણ, અન્ય ગ્રહો પર જીવનની શોધ, વિમાન, સ્પેસ સાયન્સ વગેરે વગેરે અનેક બાબતો. નવસારી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી તાજેતરમાં ભીમભાઇ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ ટ્રસ્ટ દેગામ સંચાલિત બી.બી.દેસાઈ હાઈસ્કૂલ દેગામના બાલવિજ્ઞાનિકોએ અમદાવાદ સાયન્સ સીટીની શૈક્ષણિક મુલાકત લેવામાં આવી હતી. આ સમગ્ર મુલાકાત દરમિયાન લોક વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સંયોજક મિહિર અને દિવ્યકાંતભાઈ દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું…

Read More

રાજ્યની તમામ ૧૧૨ SDPO/ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવા ઐતિહાસિક પહેલ

વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી કન્વીકશન રેટમાં વધારો કરવા અને પિડીતોને ન્યાય અપાવવા ગુજરાત પોલીસનું મહત્વપૂર્ણ પગલું

Read More

વાપીમાં રાજ્ય સરકારના યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, વાપી વાપીમાં રાજ્ય સરકારના યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ શિબિર યોજાઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના યોગ કોચ અને સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટર શીતલ ત્રિગોત્રા દ્વારા વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં જલારામ મંદિર ખાતે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ જેટલા યોગ પ્રેમીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા કાર્ય વિશે શીતલબેને માહિતી આપી હતી. સહયોગી તરીક યોગ ટ્રેનર તોરલ મિસ્ત્રીએ સહકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વાપી તાલુકામાં આવેલા જલારામ મંદિર ખાતે છેલ્લા બે વર્ષથી…

Read More