હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ તથા ‘સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન’ દ્વારા સુરત ખાતે આયોજિત ‘ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ સમારોહમાં સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે અનન્ય યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના કુલ 8 વ્યક્તિવિશેષને રાજ્યના મંત્રીઓ, ‘સેવ કલ્ચર સેવ ભારત’ ફાઉન્ડેશનના સ્થાપક ઉદય માહુરકર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રૂ.1 લાખનો રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે સન્માન પ્રાપ્ત કરેલ યોદ્ધાઓને બિરદાવતાં જણાવ્યું હતું કે, નકારાત્મકતા સામે હકારાત્મક બનીને સાંસ્કૃતિક મૂલ્યોના મૂળ પર…
Read MoreDay: December 22, 2024
જામનગર જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે દર્દીઓની સારવાર હવે વધુ ઝડપી બનશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને નયારા એનર્જીના હેડ અમર કુમારના હસ્તે જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે અદ્યતન એક્સરે મશીન, માઈક્રોસ્કોપ્સ, ટુનાટ મશીનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ ટીબીના દર્દીઓ માટે કામગીરી કરતા કર્મચારીઓને મોબાઈલ ટેબલેટ સોંપવામાં આવ્યા હતા. જેથી કરીને દર્દીઓનો તમામ ડેટા સ્ટોર કરવામાં અનુકુળતા રહે અને કામગીરી ઝડપી થઇ શકે. જીલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અધ્યતન મશીનરીનું અનાવરણ કરતા જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ક્ષય કેન્દ્રની ટીમ દ્વારા સંતોષકારક કામગીરી કરાઈ રહી છે. એક્ટીવ કેસોને શોધી કાઢવાથી લઈને…
Read Moreજિલ્લામાં કલેકટરના અધ્યક્ષપદે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર રાજ્ય સરકાર દ્વારા વહીવટ તંત્રને વધુ અસરકારક, જવાબદાર તથા પારદર્શી બનાવવાના હેતુથી દર મહીને જિલ્લામાં કલેકટરના અધ્યક્ષપદે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળે છે. આ સમિતિમાં જિલ્લાની આમ જનતાને સ્પેર્શતા સ્થાાનિક પ્રશ્નો તથા ફરિયાદોના નિકાલની ચર્ચા સંબંધિત જિલ્લા અધિકારીઓ તથા જિલ્લાના લોક પ્રતિનિધિઓની હાજરીમાં થાય છે અને નિરાકરણ લાવવામાં આવે છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ઇન્ચાર્જ કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી, સભાખંડ ખાતે મળી હતી.
Read Moreરાજ્યના જિલ્લા કલેક્ટરઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય સંયુક્ત પરિષદ
હિન્દ ન્યુઝ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટરઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય સંયુક્ત પરિષદનો રાજ્યના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો ‘ઝિરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શન’ના નિર્ધારની સાથોસાથ લોક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટેની સુદ્રઢ વ્યવસ્થા જિલ્લા સ્તરે જ ઊભી કરી નાગરિકોને ‘સ્વાગત’માં આવવું જ ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા મુખ્યમંત્રીના દિશાનિર્દેશ નાગરિકોના હિતમાં સરકારે અમલમાં મૂકેલી કોઈ પણ યોજનાની આંકડાકીય સિદ્ધિ કરતા એ યોજનાનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય તે વધુ મહત્ત્વપૂર્ણ છે : મુખ્યમંત્રી
Read Moreસુરત ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત સુરત ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક સાંસદ મુકેશભાઈ દલાલના અધ્યસ્થાને યોજાઈ સમતોલ વિકાસ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી જરૂરી: સાંસદ મુકેશભાઈ દલાલ સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જનસુખાકારીના કામોને પ્રાથમિકતા આપવાનો અનુરોધ કરતા કમિટીના સહઅધ્યક્ષ પ્રભુભાઈ વસાવા
Read Moreકોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ
હિન્દ ન્યુઝ, સુરત અઠવાલાઈન્સ સ્થિત મેરીઓટ હોટેલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષામા કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ ગુજરાત રાજ્ય દેશભરમાં રિન્યુએબલ એનર્જી ટ્રાન્સમિશન ક્ષેત્રે અગ્રીમ વિશ્વની સૌ પ્રથમ ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થશે: વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ નેટ ઝીરો અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન કોર્પોરેટ એક્શન માટે દરેક ઉદ્યોગપતિઓનો એક સૂર
Read Moreદેશના રાજ્યોમાં થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે યોજેલી વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
હિન્દ ન્યુઝ,ગાંધીનગર કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ “100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” અંતર્ગત દેશના રાજ્યોમાં થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે યોજેલી વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી સહભાગી થયા હતા. વડાપ્રધાનએ 2025 સુધીમાં ટી.બી. મુક્ત ભારતનો કરેલો નિર્ધાર સાકાર કરવા ગુજરાત ટાર્ગેટેડ એપ્રોચ સાથે પ્રતિબદ્ધ છે : મુખ્યમંત્રી
Read Moreઅગ્નીવીર ભરતી રેલીના આયોજન અંગેની બેઠક નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલની અધ્યક્ષતામાં યોજાઈ
હિન્દ ન્યુઝ, વડોદરા તા.૫ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી સુધી એમ.એસ.યુ.પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે અગ્નીવીર ભરતી રેલી યોજાશે ગુજરાતના યુવાનોની આર્મીમાં અગ્નીવીર તરીકે વધુમાં વધુ ભરતી થઇ શકે તે હેતુથી ઇન્ડિયન આર્મી ભરતી રેલી એમ.એસ.યુ.પેવેલિયન ગ્રાઉન્ડ,વડોદરા ખાતે તા.૫ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી સુધી ભરતી રેલી યોજાશે. અગ્નીવીર ભરતી રેલી તા.૫ જાન્યુઆરીના રાત્રે ૧૨.૦૦ કલાકથી લઈને તા.૧૫ જાન્યુઆરી સુધી યોજાશે. જેમાં મધ્યગુજરાત,દક્ષિણ ગુજરાત, દમણ અને દાદરાનગર હવેલી જિલ્લાના અગ્નીવીર લેખિત પરીક્ષા પાસ થયેલ ઉમેદવારોની ભરતી રેલી એમ.એસ.યુ.પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલે અગ્નીવીર ભરતી રેલીના ગ્રાઉન્ડ તૈયાર કરવા,વીજળી,સાફ સફાઈ,પીવાનું…
Read Moreજનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થતા પ્રશ્નોનો સત્વરે નિકાલ કરો. : જિલ્લા કલેકટર બી.એ.શાહ
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ કલેકટર કચેરી ખાતે મળેલી જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠકમાં કલેકટર બી.એ.શાહે પ્રજાના પ્રતિનિધિઓ અને અધિકારીઓના સંકલન વડે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય તેની પ્રાથમિકતા આપવા પર ભાર મુકયો હતો. જન પ્રતિનિધિઓ દ્વારા જન સામાન્યને સ્પર્શતિ બાબતોની જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિને રજૂઆતો કરવામાં આવતી હોય છે. સંબંધિત વિભાગ દ્વારા આવી રજૂઆતોનો સત્વરે નિકાલ કરવા જિલ્લા કલેકટર બી.એ.શાહે જણાવ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય સર્વઓ દ્વારા પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ સમયસર આવે તેવી રજુઆતો કરી…
Read Moreવિશ્વ ધ્યાન દિવસ’ નિમિત્તે બી.એ.પી.એસ યજ્ઞપુરૂષ સભાગૃહ અટલાદરા ખાતે ધ્યાન શિબિર
હિન્દ ન્યુઝ, વડોદરા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાર્યા બાદ આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક દિવસને ધ્યાનની વાર્ષિક અને વૈશ્વિક ઉજવણીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જેમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટેના તેના પરિવર્તનકારી લાભ તેમજ શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપવાની તેની ક્ષમતાની ઓળખાણ કરાવે છે. ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. પ્રધાનમંત્રી શ્રી…
Read More