હિન્દ ન્યુઝ, સુરત
અઠવાલાઈન્સ સ્થિત મેરીઓટ હોટેલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષામા કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ
ગુજરાત રાજ્ય દેશભરમાં રિન્યુએબલ એનર્જી ટ્રાન્સમિશન ક્ષેત્રે અગ્રીમ
વિશ્વની સૌ પ્રથમ ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થશે: વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
નેટ ઝીરો અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન કોર્પોરેટ એક્શન માટે દરેક ઉદ્યોગપતિઓનો એક સૂર
