હિન્દ ન્યુઝ, સુરત
સુરત ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક સાંસદ મુકેશભાઈ દલાલના અધ્યસ્થાને યોજાઈ
સમતોલ વિકાસ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી જરૂરી: સાંસદ મુકેશભાઈ દલાલ
સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જનસુખાકારીના કામોને પ્રાથમિકતા આપવાનો અનુરોધ કરતા કમિટીના સહઅધ્યક્ષ પ્રભુભાઈ વસાવા
