હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. મળશે. રાજ્યમાં તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૪થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. પી.એમ.કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત છે. પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ પહેલા નોંધણી કરાવવી. વેબપોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને વધુમાં ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે. ગીર સોમનાથ જીલ્લામાં કોડીનાર તાલુકામાં ૧૧,૦૨૨ ખેડૂતોએ, ઉના તાલુકામાં ૯૮૧૦ ખેડૂતોએ, સુત્રાપાડા તાલુકામાં ૯૬૨૧ ખેડૂતોએ, તાલાલા તાલુકામાં…
Read MoreDay: December 16, 2024
ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ૯૫૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતરની સપ્લાય કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં કુલ ૯૪,૫૧૩ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં મુખ્યત્વે ઘઉં, ચણા, ધાણા, શેરડી, ડુંગળી અને ઘાસચારા પાકોનું વાવેતર થયું છે. જિલ્લાના ખેડૂતોને વાવેતર કરેલ જુદા જુદા પાકો માટે પુરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તે અંગે નિયમિત રીતે ઉત્પાદક કંપનીઓ અને વિતરક સંસ્થાઓ સાથે સંકલન કરી તમામ ખેડૂતોને ખાતર મળી રહે તે અંગે વ્યવસ્થા કરવામાં આવી છે. જે અન્વયે ચાલુ રવિ સિઝનમાં ૧૫મી ડિસેમ્બર સુધીમાં જિલ્લામાં તમામ તાલુકાઓમાં જુદા-જુદા વિક્રેતાઓને ત્યાં ૯૫૦૦ મેટ્રિક ટન (૨,૧૧,૦૦૦ બેગ) યુરિયા ખાતરનો…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ૯૫૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતરની સપ્લાય કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં કુલ ૯૪,૫૧૩ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં મુખ્યત્વે ઘઉં, ચણા, ધાણા, શેરડી, ડુંગળી અને ઘાસચારા પાકોનું વાવેતર થયું છે. જિલ્લાના ખેડૂતોને વાવેતર કરેલ જુદા જુદા પાકો માટે પુરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તે અંગે નિયમિત રીતે ઉત્પાદક કંપનીઓ અને વિતરક સંસ્થાઓ સાથે સંકલન કરી તમામ ખેડૂતોને ખાતર મળી રહે તે અંગે વ્યવસ્થા કરવામાં આવી છે. જે અન્વયે ચાલુ રવિ સિઝનમાં ૧૫મી ડિસેમ્બર સુધીમાં જિલ્લામાં તમામ તાલુકાઓમાં જુદા-જુદા વિક્રેતાઓને ત્યાં ૯૫૦૦ મેટ્રિક ટન (૨,૧૧,૦૦૦ બેગ) યુરિયા ખાતરનો…
Read Moreરાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા સબબ જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, વેરાવળ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા તા.૨૨/૧૨/૨૦૨૪ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી ૧૩:૦૦ કલાક દરમિયાન રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા યોજાશે. આ પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક તત્વોના ત્રાસ/ભય વિના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પ્રતિબંધાત્મક આદેશો ધરાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. બિલ્ડીંગ કંડકટરશ્રીઓ અસામાજીક તત્વોના ત્રાસ/ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરે તે અનુસાર તેમજ આ પરીક્ષા દરમિયાન ચોરીઓના દૂષણના કારણે પરીક્ષાર્થીઓના ભાવી ઉપર અસર ન પડે તે માટે કોપીરાઈટ/ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીઈગ મશીન…
Read Moreસુરતથી ગુજરાતના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કરતા કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલ
હિન્દ ન્યુઝ, સુરત પ્રતિદિન ત્રણ લાખ સેમીકન્ડક્ટર ચીપ્સનું ઉત્પાદન થશે સુરતથી ગુજરાતના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો. ગૃહ, ઉદ્યોગરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સુરતની સૂચિ સેમિકોન દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ખાતે ૧૦૦ મિલિયન ડોલર (રૂ.૮૪૦ કરોડ)ના રોકાણ સાથે ગુજરાતના પ્રથમ અદ્યતન સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટમાં ઈલેક્ટ્રોનિક ચીપ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. ૩૦ હજાર ચોરસ ફુટ વિસ્તારમાં નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં પ્રતિદિન ત્રણ લાખ સેમીકન્ડક્ટર ચીપ્સનું ઉત્પાદન થશે. આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ડિજિટલ…
Read Moreસુરતના સુવાલી દરિયા કિનારે ત્રણ દિવસીય ‘સુંવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૪’ યોજાશે
હિન્દ ન્યુઝ, સુરત સુરતના દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.૨૦, ૨૧ અને ૨૨મી ડિસેમ્બર દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે ત્રણ દિવસીય બીચ ફેસ્ટિવલ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે.જે અંગે સુરત સર્કિટ હાઉસ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ અવસરે ધારાસભ્ય શ્રી સંદિપભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, પ્રવાસનને વેગ મળે અને સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય તેવા આશયથી રાજય સરકાર દ્વારા ત્રિ-દિવસીય…
Read Moreભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે રૂપિયા ૧૬.૬૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલા જેટકોના નવા ૬૬ કે.વી. સબસ્ટેશનનું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ
હિન્દ ન્યુઝ, ભરૂચ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા ભરૂચ તાલુકાના અમલેશ્વર ખાતે નિર્માણ પામેલા ૬૬ કે.વી. સબસ્ટેશનનું રાજ્યના નાણાં વિભાગ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું કે, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યું હતું ત્યારથી વિકાસનો આપણને સૌને મંત્ર આપ્યો હતો. ત્યારથી સતત વિકાયાત્રા આગળ ધપી રહી છે. ગુજરાતના વિકાસ માટે અનેક પ્રયત્નો કર્યા હતા. જેમાં રોજગારી સર્જન અર્થે ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા માટે દેશ વિદેશના ઉદ્યોગકારોને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થકી આમંત્રણ…
Read More૨૯મી આંતર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ વાદ-વિવાદ સ્પર્ધામાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) શ્રેષ્ઠ ટીમ રોલિંગ તરીકે વિજેતા
હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)એ ફરી એકવાર ૨૯મી આંતર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ વાદ-વિવાદ સ્પર્ધામાં શ્રેષ્ઠ ટીમ રોલિંગ ટ્રોફી જીતી છે. જેનું આયોજન રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના નેતૃત્વમાં સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા નવી દિલ્હીના લોધી રોડ સ્થિત અટલ અક્ષય ઊર્જા ભવન ખાતે કરવામાં આવ્યું હતું. CISF દ્વારા આ પ્રતિષ્ઠિત ટ્રોફી 10મી વાર પોતાના નામે કરી છે. જે CISFના સતત શ્રેષ્ઠ પ્રદર્શન અને બૌદ્ધિક ક્ષમતાનો પરિચય અપાવે છે. દર વર્ષે યોજાતી આ સ્પર્ધા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના સભ્યો માટે માનવાધિકાર સંબંધિત મુદ્દાઓ પર પોતાના જ્ઞાન અને સમજણ…
Read Moreડાંગ જિલ્લાના આહવા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીના અધ્યક્ષ સ્થાને બે દિવસીય ‘શિતકાલીન યોગ શિબિર’ યોજાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાશોથી તારીખ ૨૧મી જુનના દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્ત જીવનશૈલી અને નિરોગી જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. યોગના આવા જ એક કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧૫ અને ૧૬ ડિસેમ્બરના રોજ આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી અને યોગસેવક શીશપાલજીના અધ્યક્ષ સ્થાને બે દિવસીય ‘શિતકાલીન યોગ શિબિર’…
Read Moreડાંગ કલેક્ટર મહેશ પટેલે આહવા સિવિલ હોસ્પિટલના ‘બાળ સંજીવની કેન્દ્ર’ ની આકસ્મિક મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત જનરલ હોસ્પિટલની તાજેતરમા જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે આકસ્મિક મુલાકાત લીધી હતી. દરમિયાન કલેકટર અહીંના ‘બાલ સંજીવની કેન્દ્ર’ (Nutrition Rehabilitation Center)મા ધસી ગયા હતા. જયા કેન્દ્રમા ઉપલબ્ધ વ્યવસ્થાઓ જાણી બાળક અને માતાઓના પોષણનો તાગ મેળવ્યો હતો. મુલાકાત વેળા કલેક્ટર મહેશ પટેલે માતાઓ સાથે સીધો સંવાદ સાધી, બાળકોના પોષણ વિશેની તેમની સમજનો કયાસ કાઢ્યો હતો. તેમણે ડાંગની યુવાન માતાઓ અને તેમના બાળકો સ્વસ્થ બને તે માટે પોષણયુક્ત આહાર લેવા અંગેના જરૂરી…
Read More