વારતા.. રે… વારતા ! મેવલી ખાતે ધોરણ એક થી આઠમાં વાર્તા સ્પર્ધા યોજાઇ

હિન્દ ન્યુઝ, વડોદરા જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા પ્રોજેક્ટ કચેરી વડોદરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા સી.આર.સી મેવલી ખાતે ધોરણ 1 થી 8 માં નિપુણ ભારત અંતર્ગત ક્લસ્ટરની 11 શાળાઓના બાળકોને વિવિધ ત્રણ વિભાગોમાં વાર્તા સ્પર્ધા યોજવામાં આવી હતી.  કાર્યક્રમમાં મેવલી શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા ઉત્સાહપૂર્વક બાળકોને આવકારવામાં આવ્યા અને નાનુભાઈ માલીવાડ દ્વારા પરિપત્રમાં નિર્દેશ થયા મુજબ ચાલુ વર્ષે બાળકોના વકીલ તરીકે જાણીતા તેમજ મૂછાળી મા તરીકે વિશ્વ પ્રસિદ્ધ ગિજુભાઈ બધેકાના જન્મ માસ નવેમ્બર માસથી વર્ષ 2024/25 નીપુણ ભારત અંતર્ગત બાળ વાર્તા કાર્યક્રમ શરૂ કરવાનું આયોજન થયેલ છે.આ કાર્યક્રમમાં ગત વર્ષની જેમ…

Read More

વડોદરા શહેરના અર્બન આઇ.સી.ડી.એસ. કાલુપુરા ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા      ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન.જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ,સલામતી અને જાગૃતતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરના અર્બન આઇ.સી.ડી.એસ. કાલુપુરા અતિથિગૃહ ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત ૧૦ ડિસેમ્બર સુધી (INTERNATIONAL DAY FOR THE ELIMINATION OF VIOLENCE AGAINST WOMEN) મહિલા વિરોધ થતી હિંસા નાબૂદી અભિયાન શરુ કરવામાં આવ્યું છે.  આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બાળ વિકાસ અધિકારી, મુખ્ય…

Read More

સમગ્ર શિક્ષા અંતર્ગત ત્રિમંદિર વરણામામાં જિલ્લા કક્ષાના “વિશ્વ દિવ્યાંગ દિવસ”ની ઉજવણી

હિન્દ ન્યુઝ, વડોદરા  સમગ્ર શિક્ષા અંતર્ગત વડોદરા જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે વડોદરા જિલ્લા કક્ષાના “વિશ્વ દિવ્યાંગ દિવસ”ની ઉજવણી દાદા ભગવાન, ત્રિમંદિર, વરણામા ખાતે કરવામાં આવી હતી. જેમાં વડોદરા જિલ્લાના અલગ અલગ આઠ તાલુકામાંથી ૫૦૦ ઉપરાંત જેટલી મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રમતગમત, દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમ નૃત્ય તથા “મારું સપનું” થીમ આધારિત ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી અલગ અલગ પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર એ.આર.પાંડે, જિલ્લા આઈ.ઇ.ડી.કો.ઓર્ડીનેટર અરૂણાબેન પટેલ, બીઆરસી કો. ઓર્ડીનેટર, નરેન્દ્રસિંહ ઠાકોર, સી.આર.સી…

Read More

એક અનોખો ડાક સેવક: ચિરાગ પંચાલ ખીણો અને ડુંગરો ખૂંદીને ટપાલ અને ટપાલ વિભાગની સેવાઓ હાંફેશ્વરના અંતરિયાળ ફળિયાઓ અને ઘરો સુધી પહોંચાડે છે.

હિન્દ ટીવી ગુજરાતી, વડોદરા     શહેરી વિસ્તારમાં ડાકસેવકો માટે ટપાલ કે મનીઓર્ડર જેવી નાણાકીય સેવાઓ ઘેર ઘેર પહોંચાડવી પ્રમાણમાં સરળ છે.સાયકલ કે દ્વીચક્રી વાહન થી આ કામ સહેલું બની જાય છે. પરંતુ ખરી કસોટીઓ જંગલ અને ડુંગર વિસ્તારમાં સેવા આપવાની હોય એવા ડાક સેવકોની થાય છે.પૂર્વ પટ્ટીના આદિવાસી કે ડુંગર વિસ્તારમાં ગામના ફળિયા અને ઘરો પોતપોતાના ખેતરોના છેડે આવેલા હોય, છૂટાછવાયા હોય,ત્યાં સુધી પહોંચવાનો પાકો રસ્તો તો હોય જ નહિ અને જે કાચો રસ્તો હોય એના પર વાહન ચલાવવું તો દૂરની વાત છે,સલામત રીતે ચાલવાના ફાંફાં પડે એવી સ્થિતિ…

Read More

રાજ્યમાં સૌ પ્રથમ વખત વડોદરામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી યોજાયો શિક્ષકોની બદલીનો કેમ્પ

હિન્દ ન્યુઝ, વડોદરા      જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા યોજાયેલા શિક્ષકોની બદલી કેમ્પને કારણે પ્રાથમિક શિક્ષકોએ રાહતનો શ્વાસ લીધો છે. શિક્ષકોની બદલી બાબતે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોને પગલે યોજાયેલા આ કેમ્પમાં બહારના જિલ્લાના શિક્ષકોને બોલાવીને શાળા પસંદ કરનારને સ્થળ ઉપર જ ઓર્ડર આપવામાં આવ્યા હતા. રાજ્યમાં સૌ પ્રથમ વખત વડોદરામાં બદલીના કેમ્પમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીના સામંજસ્ય સાધી શિક્ષકો માટે ઇન્ટરેક્ટિવ મોબાઇલ ડિસ્પ્લે ગોઠવવામાં આવી હતી.  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બદલીના નિયમો અનુસાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં…

Read More

હાંસોલની સ્થાનિક મહિલાઓ અને કિશોરીઓએ બાળલગ્ન પ્રતિબંધિત અધિનિયમ-2006 અંતર્ગત વિવિધ જાણકારી મેળવી

હિન્દ ન્યુઝ, અમદાવાદ મહિલાઓ અને કિશોરીઓને 181 અને 1098 હેલ્પલાઈન નંબરની સમજ આપવામાં આવી વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા

Read More

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024માં બાળકોને આકર્ષણ કરતું પ્રજ્ઞા શિબિર

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ -૨૦૨૪ હિન્દ ન્યુઝ, અમદાવાદ બુક ફેસ્ટિવલના પાંચ દિવસમાં પ્રજ્ઞા શિબિરમાં 1300થી વધુ વિદ્યાર્થીઓ થયા સહભાગી  બાળકોમાં શિક્ષણ અને કૌશલ વિકસાવવાની ઉત્તમ પહેલ એટલે પ્રજ્ઞા શિબિર NBT દ્વારા બાળકોના ઉત્સાહમાં વધારો કરવા કાર્યક્રમના અંતે અપાય છે સર્ટિફિકેટ 

Read More

ટકાઉ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ પણ પ્રાકૃતિક ખેતીના માર્ગે, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ‘‘પ્રાકૃતિક ખેતીમાં આંકડાનું મહત્વ’’ પ્રોજેક્ટ રજૂ કર્યો 

આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત હિન્દ ન્યુઝ, વલસાડ નવી પેઢીને પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવાતા હોવાથી સમગ્ર દેશ સરળતાથી પ્રાકૃતિક ખેતી તરફ વળી શકશે  આંકડાના ઉપયોગથી બનેલા ખાતરમાં સલ્ફર અને પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે સલ્ફર ફૂગનાશક, કીટનાશક તરીકે કામ કરી પાકને લીલો રાખે, ફળ-ફૂલને વધારે, છોડની મજબૂતાઈ વધારે, પાકમાં સ્વાદ-સુગંધ જાળવી રાખે  પોટેશિયમ પાક પરના ફળોની સાઈઝ વધારે, પાકને ખરતો અટકાવે અને પ્રકાશસંશ્લેષણમાં પણ ખૂબ જરૂરી

Read More

“સ્વસ્થ ધરા, ખેત હરા”ના મૂળમંત્રને ચરિતાર્થ કરતી “સોઇલ હેલ્થ કાર્ડ યોજના”

હિન્દ ન્યુઝ,  જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ, મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા દર વર્ષે 5 ડિસેમ્બરને “વિશ્વ જમીન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ જમીન દિવસની ઉજવણી “જમીનની સંભાળ: માપ, દેખરેખ, વ્યવસ્થા” થીમના આધારે કરવામાં આવી રહી છે. જમીન પર થતી ખેતી એ જીવસૃષ્ટિના આહારનો મુખ્ય સ્ત્રોત છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદૂષણ, ખારાશ અને આડેધડ રસાયણોના ઉપયોગથી અનેક હેક્ટર ખેતી લાયક જમીન બંજર બની રહી…

Read More

भारत के प्रथम राष्ट्रपति देशरत्न डॉ० राजेन्द्र प्रसाद जी की 140वीं जयंती के अवसर पर राजेन्द्र चौक स्थित उनकी प्रतिमा स्थल पर आयोजित राजकीय समारोह में उनके चित्र पर माल्यार्पण कर उन्हें नमन किया। साथ ही स्वदेशी कंबल आश्रम की चरखा कात रही महिलाओं के बीच साड़ी वितरण कर उन्हें प्रोत्साहित भी किया।

हिन्द न्यूज़, बिहार 

Read More