અમદાવાદ જિલ્લામાં ચલાવાશે લેપ્રસી કેસ ડિટેન્શન કેમ્પેઇન

હિન્દ ન્યુઝ, અમદાવાદ  રક્તપિત્તમુક્ત જિલ્લાના લક્ષ્ય સાથે અમદાવાદનું જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ 12થી 21 ડિસેમ્બર, 2024 દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નવ તાલુકાનાં 27 ગામોમાં શંકાસ્પદ કેસોની તપાસ કરાશે આ કેમ્પેઇનમાં જિલ્લાની 64 ટીમ દ્વારા 27 ગામના 7919 પરિવારના 40,737 લોકોની તો એએમસી દ્વારા 177 ટીમ થકી 81,822 લોકોની સઘન આરોગ્ય ચકાસણી કરવામાં આવશે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે લેપ્રસી કેસ ડિટેન્શન કેમ્પેઇન અંગે બેઠક યોજાઈ 

Read More

ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે ‘પ્રશ્નબેંક’ તથા ‘સંપર્ક સેતુ’

હિન્દ ન્યુઝ, અમદાવાદ     અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને શૈક્ષણિક સંકલન સમિતિ, અમદાવાદ શહેર દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે કરાઈ અનોખી પહેલ ‘સંપર્ક સેતુ’ એપ્લિકેશન થકી વિદ્યાર્થીઓ તથા વાલીઓ આંગળીના ટેરવે શાળાઓ સાથે સીધો સંપર્ક સાધી શકશે ‘પ્રશ્નબેંક’ થકી વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષાની તૈયારી કરી શકશે 

Read More

અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ     ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૫૬ પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં અમદાવાદમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ દરમિયાન કુલ ૧૨૨૩ લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં

Read More

કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ ખાતે માછલીઓ માંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો વિષય પર ત્રણ દિવસીય તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, તાપી      સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ અને ICAR CIFT વેરાવળના સંયુક્ત ઉપક્રમે “માછલીઓ માંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” વિષય પર તારીખ ૯ થી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ ખાતે ત્રણ દિવસીય તાલીમ યોજવામાં આવેલી હતી. આ ત્રણ દિવસીય તાલીમમાં ડો. આશિષ ઝા અને એમની ટીમ દ્વારા માછલીઓથી બનતી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી.તાલીમમાં ૩૦ જેટલા ભાઈઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો અંગે માર્ગદર્શન મેળવી તાલિમ મેળવી હતી. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓ ને કીટ…

Read More

વાલોડ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતના મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રેરિત થતા અન્ય ખેડૂતમિત્રો

હિન્દ ન્યુઝ, વાલોડ      તાપી જિલ્લામાં પ્રત્યેક પ્રગતિશીલ ખેડૂતોને સરકારની તમામ ખેતીલક્ષી યોજનાઓ અંગે સમજ અને સહાય આપવાના ઉમદા આશય સાથે આયોજિત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ માં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતમિત્રોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી. પર્યાવરણમાં થઈ રહેલા અસાધારણ બદલાવને નિયંત્રિત કરવા માટે આજે પ્રાકૃતિક કૃષિ સમયની માગ બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કર્યા છે, ત્યારે કૃષિ મહોત્સવના પ્રથમ અને અંતિમ દિવસે વાલોડ તાલુકાના ગોલણ ગામના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત પ્રકાસભાઇ ચૌધરીના મોડેલ ફાર્મની મુલાકાત લઈને અન્ય ખેડૂતો પણ…

Read More

ડીજીવીસીએલ વ્યારા-બારડોલી વિભાગીય કચેરીના સયુંક્ત ઉપક્રમે ‘વીજ સલામતી’ સેમીનાર યોજાયો

હિન્દ ન્યુઝ, તાપી     દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. વ્યારા વિભાગીય કચેરી તથા બારડોલી વિભાગીય કચેરી દ્વારા આયોજિત સલામતી કાર્યક્રમના ભાગરૂપે વ્યારા-બારડોલી વિભાગીય કચેરી દ્વારા જિલ્લા સેવા સદનના ઓડીટોરિયમ વ્યારા ખાતે બે દિવસીય ‘સલામતી તાલીમ’નો ઉદ્ઘાટન સમારોહ તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓ અને સામાન્ય જનતામાં વિદ્યુત સુરક્ષા અંગે જાગૃતિ લાવવા અને દુર્ઘટનાઓને ઘટાડવા માટે સાવચેત રહેવાની પ્રેરણા આપવાનો હતો. આ પ્રંસંગે જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગે ઉપસ્થિત ડીજીવીસીએલના કર્મચારીઓને સંબોધતા જણાવ્યું “વિદ્યુત સુરક્ષા દરેક વ્યક્તિ માટે અગત્યની છે. યોગ્ય જ્ઞાન અને સાવધાની…

Read More

ડોસવાડાની મોડેલ સ્કુલમાં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

વિજ્ઞાનમ ગણિતમ ચૈવ, નેક રૂપેણ સર્વદા હિન્દ ન્યુઝ, તાપી     તાપી જિલ્લાના ડોસવાડાની મોડેલ સ્કુલ ખાતે જિલ્લા કક્ષાના ત્રી-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનનો ઉદ્ઘાટન સમારોહ આજરોજ જાલમસિંહ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર, ડી.આઈ.ઈ.ટી, તાપી, શિક્ષણાધિકારીની કચેરી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન યોજાયું હતું.      તાપી જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫માં વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વને આંબવા માટે આગળ વધી રહેલા ભાવી બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોએ વિશિષ્ટ કૃતિઓ રજુ કરી હતી. જિલ્લા કક્ષાના આ પ્રદર્શનમાં તાપીના ૭ તાલુકાઓના કુલ ૭૫ જેટલી ટીમોએ…

Read More

સોનગઢ તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત કરાવી પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરાયા

હિન્દ ન્યુઝ, તાપી       રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના વિવિધ તાલુકા કક્ષાએ બે દિવસીય કૃષિ મહોત્સવ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ખાતે યોજાયેલા રવિકૃષિ મહોત્સવ કાર્યક્રમ હેઠળ ખેડૂતો પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજે અને પ્રાકૃતિક ખેત પદ્દતિથી ખેતી કરતા થાય તેવા ઉદ્દેશ સાથે સોનગઢ તાલુકાના ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને તેમના જ વિસ્તારમાં રહી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોના મોડલ ફાર્મની આત્મા પ્રોજેક્ટની ટિમ દ્વારા મુલાકાત કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયેલા ખેડૂતોએ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ખેડૂતોએ મોડેલ ફાર્મમાં…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નરોડા વોર્ડમાં તૈયાર કરવામાં આવેલ રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્ર’નું લોકાર્પણ

સેવા, સંકલ્પ અને સમર્પણના બે વર્ષ હિન્દ ન્યુઝ, અમદાવાદ પાયાની સુવિધાઓ સાથેનું આ કેન્દ્ર શ્રમિકોના ભોજન અને રિફ્રેશમેન્ટ માટે આગવું સ્થળ બની રહેશે. અમદાવાદમાં અન્ય 10 સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની સરકારની નેમ શ્રમિક સુવિધા કેન્દ્રના સ્થળે અમદાવાદનું 99મું અને રાજ્યનું 291મું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું

Read More

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાનાં દુધરેજ નજીક ક્રૂડ પાઇપલાઇનમાં લીકેજ થતાં આગ લાગી

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર      ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, N.D.R.F., ફાયર, ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ, ટ્રાફિક વિભાગ સહિતનાં વિભાગો દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરાઈ  ટીમ અને જરૂરી સાધનોની ચકાસણી અર્થે તેમજ સ્થાનિક ગ્રામજનોની સતર્કતા ચકાસવા મોકડ્રીલ યોજાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાનાં દુધરેજ નજીક ક્રૂડ પાઇપલાઇનમાં લીકેજ થતાં જિલ્લા તંત્ર દોડતું થયું હતું. એક વ્યક્તિ ઘાયલ થઈ જતાં ત્વરિત પ્રાથમિક સારવાર આપવામાં હતી. ઘટનાની જાણ થતાં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડની ટીમ, ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ, પોલીસ, ટ્રાફિક વિભાગ સહિતનાં સંબધિત વિભાગોના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Read More