હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને શૈક્ષણિક સંકલન સમિતિ, અમદાવાદ શહેર દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે કરાઈ અનોખી પહેલ
‘સંપર્ક સેતુ’ એપ્લિકેશન થકી વિદ્યાર્થીઓ તથા વાલીઓ આંગળીના ટેરવે શાળાઓ સાથે સીધો સંપર્ક સાધી શકશે
‘પ્રશ્નબેંક’ થકી વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષાની તૈયારી કરી શકશે
