વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી અમદાવાદ ખાતે કરવામાં આવી

હિન્દ ન્યુઝ, અમદાવાદ દિવ્યાંગની દિવ્યતા અમદાવાદના ઓમની શક્તિ અને સામર્થ્ય સમાજ માટે પ્રેરણારૂપ  નેવુ ટકા દિવ્યાંગતા ધરાવતા ઓમ પાંચ હજારથી વધુ શ્લોકો કંઠસ્થ મકકમ મનોબળ થકી દિવ્યાંગતામાં પણ દિવ્ય ઓમ વ્યાસ અનેકો માટે પ્રેરણાપૂંજ 5000 થી વધુ શ્લોકો,ભગવદ ગીતના અધ્યાય સહિત સુંદરકાંડ જેવા માટા પાઠ કંઠસ્થ લીમ્કા બુક,નેશનલ એવોર્ડ જેવા 30 થી વધુ ખ્યાતનામ એવોર્ડ ઓમના નામે

Read More

અમદાવાદ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, અમદાવાદ પ્રાંજલે તેના આત્મબળથી જલાવેલી જ્યોત અનેક દિવ્યાંગો માટે ઉજાસ બની દિવ્યાંગ મનોવૈજ્ઞાનિક” તરીકે જાણીતા પ્રંજલ વ્યાસ આજે પ્રેરણાનું પ્રતિક માનસિક આરોગ્ય, ડિજિટલ સુરક્ષા, દિવ્યાંગજનોના અધિકારો અને સામાવેશક શિક્ષણમાં પ્રાંજલ વ્યાસનું અદેકરૂ યોગદાન પ્રાંજલે 2016માં દિવ્યાંગ અધિકાર અધિનિયમ માટે વેબસાઈટ તૈયારી કરી અનેક દિવ્યાંગજનો માટે સહાયરૂપ પ્રાંજલના જીવન પર આધારીત ઇમ્પોસીબલ શોર્ટ ફિલ્મ બની છે

Read More

દિલ્લી ખાતે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ સમભાવ- 2024

આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ હિન્દ ન્યુઝ, અમદાવાદ       દિલ્હી ખાતે દિવ્યાંગજનો માટે નૃત્ય અને કળાની ક્ષમતાને દર્શાવવાના હેતુસર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ સમભાવ- 2024 યોજાયો ગુજરાતમાંથી મનોદિવ્યાંગજનોની કેટેગરી અંતર્ગત અમદાવાદની એકમાત્ર સંસ્થા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ્ડની 5 મનોદિવ્યાંગ દીકરીઓએ સુંદર નૃત્યની રજૂઆત કરી નવજીવન સંસ્થાના 8 મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી કલા-કૃતિઓનું પ્રદર્શન યોજાયું સમભાવ- 2024માં દેશ-વિદેશના દિવ્યાંગ કલાકારોએ પોતાની કલા અને નૃત્યની રજૂઆત કરી

Read More

૦૩ ડિસેમ્બર – આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ

હિન્દ ન્યુઝ, અમદાવાદ       દિવ્યાંગોના કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧૬ કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર (CRC) તૈયાર કરાયું છેલ્લાં ૨ વર્ષમાં કુલ ૯૭૦૦ દિવ્યાંગજનોએ કેન્દ્ર અને રાજ્યની વિવિધ સેવાનો લાભ લીધો સીઆરસી સેન્ટરમાં દિવ્યાંગજનો માટે ગ્રેજ્યુએશન કક્ષાના કોર્ષનો પ્રારંભ થયો  છેલ્લાં ૨ વર્ષમાં દિવ્યાંગજનોને રૂ. ૧૦ કરોડના ખર્ચે ૧૦ હજારથી વધુની સહાય અને ઉપકરણોનું વિતરણ કરાયુ

Read More

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૪

હિન્દ ન્યુઝ, અમદાવાદ       ‘ઓથર્સ કોર્નર’ અંતર્ગત જાણીતા પર્સનલ ફાઇનાન્સ ઓથર સુ મોનિકા હાલને નાણાકીય આયોજન, રોકાણ સહિતના વિષયો પર રસપ્રદ જ્ઞાન પીરસ્યું ‘લેટ્સ ટોક મની’ સેશનમાં લેખિકાએ શ્રોતાઓ સાથે રોકાણનું મહત્ત્વ, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ, ફાઈનાન્સિયલ ફ્રીડમ વિશે સંવાદ સાધ્યો શ્રોતાઓને રિટાયરમેન્ટ પ્લાનિંગ, વીમાની જરૂરિયાત, પીપીએફ અને સોવરિન ગોલ્ડ બોન્ડ, કેપિટલ ગેઇન ટેકસ સહિતના વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

Read More

રણોત્સવ ખાતે આવતા પ્રવાસીઓ માટે કચ્છના અન્ય પર્યટન સ્થળો સુધી જવા એ.સી વોલ્વો બસ શરૂ કરાઇ

હિન્દ ન્યુઝ, ભુજ        કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધોરડો ખાતે રણોત્સવ શરૂ થઇ ગયો હોઈ રણોત્સવ ખાતે આવતા પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિ તેમજ કચ્છ જિલ્લાના પર્યટક સ્થળોની મુલાકાત લઇ શકે એ હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા એ.સી વોલ્વો બસ મુકવામાં આવેલી છે જેના રૂટો (૧) ધોરડોથી નારાયણ સરોવર સમય સવારે 08.00 કલાકે રીટર્ન ભાડું રૂ.800/- (૨) ધોરડો થી માતાના મઢ સમય સવારે 09.00 કલાકે રીટર્ન ભાડું રૂ.700/- (૩) ધોરડોથી માંડવી સમય સવારે 08.00 કલાકે રીટર્ન ભાડું રૂ.700/- (૪) ધોરડો થી ધોળાવીરા સમય સવારે 09.00 કલાકે રીટર્ન ભાડું…

Read More

આમળા ફક્ત વરસાદ આધારિત વૃક્ષ હોવાથી આમળાના ઝાડને આચ્છાદન કરવું અત્યંત આવશ્યક

હિન્દ ન્યુઝ, ભુજ       આમળાને સંસ્કૃતમાં આમલકી, ધાત્રી, અમૃતા, બહફૂલા, સાધુફૂલા, પંચરસા, દિવ્યા વગેરે વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. આમળા વિટામીન સી નો ભરપૂર ભંડાર છે. આમળા પિતહારક, આંખની બીમારી, વાળની બીમારી, ચર્મરોગ, અપચો, શરીરનું તાપમાન, મધુપ્રમેહ જેવા અનેક રોગોની દિવ્ય ઔષધી છે.પહાડના ઢોળાવવાળા વિસ્તાર તેમજ ઉષ્ણકટીબંધીય જંગલોમાં આમળાનો ખૂબ જ સારી રીતે વિકાસ થાય છે. નબળી અને મધ્યમ ગુણવત્તાવાળી જમીનમાં તથા ક્ષારીય જમીનમાં પણ આમળાની ખેતી ખૂબ સારી રીતે થઈ શકે છે. આમળા ઝાડ ફક્ત વરસાદ પર જ આધારિત છે અને શરદઋતુ એટલે કે, ડિસેમ્બર-જાન્યુઆરીમાં આમળાના ઝાડના…

Read More

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ફળ-શાકભાજી વિક્રેતાઓને છત્રી વિતરણ યોજના વિશે જાણીએ

હિન્દ ન્યુઝ, ભુજ      રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાંની એક યોજના એટલે ફળ-શાકભાજી વિક્રેતાઓને છત્રી વિતરણ યોજના. આજે આપણે આ યોજનાની માહિતી મેળવીશું. ફળ-શાકભાજી વિક્રેતાઓને છત્રી વિતરણ -યોજનાનો ઉદ્દેશ / હેતુ       ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા. પાત્રતાના ધોરણો  આ યોજનામાં લાભાર્થી દીઠ (એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્તવયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. અરજી સમયે રજૂ થતા પુરાવા  ૧. રેશનકાર્ડની નકલ ૨. આધારકાર્ડની નકલ…

Read More

‘પ્રાણીઓ – યાયાવર’ પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય

હિન્દ ન્યુઝ, ભુજ.  વિવિધ જળ પ્લાવિત વિસ્તારોમાં ચાલુ વર્ષે અંદાજે ૧૮ થી ૨૦ લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા  છેલ્લા ૧૪ વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓમાં અનુક્રમે ૩૫૫ અને ૨૭૬ ટકાનો વધારો  રાજ્યમાં પ્રથમ કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ તૈયાર કરાશે         ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. જેના ફળરૂપે…

Read More

અંજાર ખાતે ૭ ડિસેમ્બરના જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ      આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સહકારથી જિલ્લાકક્ષાનો આયુષ મેળો ૭ ડિસેમ્બરના અંજાર ખાતે યોજાશે.  આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ બી. જાડેજા, ઉદ્ઘાટક તરીકે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તથા અતિથી વિશેષ જાહેર આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુરાભાઇ છાંગા, અંજાર પાલિકા પ્રમુખશ્રી વૈભવભાઇ કોડરાણી, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ ઉપસ્થિત રહેશે.  આ આયુષ મેળામાં નિ:શુલ્ક આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, પ્રકૃતિ પરીક્ષણ આયુર્વેદની પંચકર્મ, રક્તમોક્ષણ – જલૌકા…

Read More