હિન્દ ન્યુઝ, અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પહેલ ૧૨ વર્ષમાં ૧.૧૯ કરોડ લાભાર્થીઓના જીવનમાં લાવી “ખિલખિલાટ” ગુજરાતની સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓને જાહેર આરોગ્ય સંસ્થાઓમાં પહોંચાડતી ખિલખિલાટ વાન રાજ્યમાં કુલ ૪૧૪ ખિલખિલાટ વાહન સેવારત સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓને બિન-ઇમરજન્સી કિસ્સાઓમાં ઘરેથી આરોગ્ય સુવિધા, રેફરલ અને આરોગ્ય સુવિધાથી ઘર સુધી નિઃશુલ્ક પરિવહન સેવાઓ આપે છે ખિલખિલાટ વાન વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન, “જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ” હેઠળ કુલ ૧૮.૪૫ લાખ લાભાર્થીઓ લાભ મેળવ્યો વર્ષ ૨૦૧૨ થી અત્યાર સુધીમાં કુલ ૧.૧૯ કરોડથી વધુ લાભાર્થીઓને આપી સેવાઓ
Read MoreDay: December 6, 2024
અમદાવાદ ખાતે રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ જિલ્લાના બાવળા, દસક્રોઈ, દેત્રોજ, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામમાં તાલુકા કક્ષાના બે દિવસીય રવી કૃષિ મહોત્સવ -૨૦૨૪નો પ્રારંભ પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે દસક્રોઈ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ થયો
Read Moreતળાજા તાલુકા કક્ષાના ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો શુભારંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણના અધ્યક્ષપદે તળાજા તાલુકા કક્ષાના ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો શુભારંભ કરવામાં આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ કરાયેલા કૃષિ મહોત્સવોએ ખરા અર્થમાં કૃષિ ક્રાંતિ સર્જી છે : ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખેતી વિશે જાણકારી આપવામાં આવી મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરાયું
Read Moreશિહોર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ લીલાબેન મકવાણાના અધ્યક્ષસ્થાને તાલુકાકક્ષાનો ‘રવિ કૃષિ મહોત્સવ’ યોજાયો
હિન્દ ન્યુઝ, શિહોર ખેતીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરનો ખેડૂતોને અનુરોધ કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનમાં ખેડૂતોને સરકારની યોજનાકીય બાબતોની માહિતી પુરી પાડવામાં આવી
Read Moreઓલપાડ ખાતે ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે શુભારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, ઓલપાડ કૃષિ ઉત્પાદન વધારવામાં નેનો યુરિયા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયુ છે: રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી પાકની સીધી ખરીદી કરી રહી છે :વનમંત્રી મુકેશભાઈ પટેલ ખેડૂતોને ખેતીવાડીની વિવિધ સહાયના મંજૂરીપત્રોનું વિતરણ: વનમંત્રીએ નમો ડ્રોન દીદી અને પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા
Read Moreમાંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ કરાવ્યો રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ
હિન્દ ન્યુઝ, સુરત પરંપરાગત ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતીથી ધરતીમાતાને ફળદ્રુપ બનાવી વધુ આવક મેળવી શકાય છે: આદિજાતિ રાજ્ય મંત્રી કૃષિ વિભાગની યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય તેમજ મંજૂરીહુકમોનું વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા
Read Moreસમગ્ર રાજ્યની સાથે તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં “રવિ કૃષિ મહોત્સવ” ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, તાપી તાપી જિલ્લાના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા, નવી તાંત્રીકતા ખેડુતો સુધી પહોંચાડવા, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સીધુ ખેડુતોને માર્ગદર્શન આપવા, ખેતી ખર્ચ ઘટાડવા, આવક વધારવાના ઉમદા આશય સાથે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના કેમ્પસ ખાતે ધારાસભ્ય મોહનભાઇ કોંકણી અને સોનગઢ તાલુકાના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસાવાએ પોતાની સ્થાનિક ભાષામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરવા માટે પ્રોત્સાહન પુરુ પાડતા જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ…
Read Moreમોરબી તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ગોર ખીજડીયા ખાતે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૪ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે, આધુનિક કૃષિ ટેકનોલોજી અંગે માર્ગદર્શન તથા ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ અંગે માહિતી મળી રહે તે હેતુસર ૦૬ અને ૦૭ ડિસેમ્બર દરમિયાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો…
Read Moreગરવી ગુજરાતના ફાળે વધુ એક ગૌરવમય સિદ્ધિ…
હિન્દ ન્યુઝ, દિલ્હી નવી દિલ્હી ખાતે આયોજિત ‘16મી GRIHA સમિટ’માં ગરવી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું રાજધાની દિલ્હીના મધ્યમાં સ્થિત ગુજરાત સરકારના રાજ્યભવન ‘ગરવી ગુજરાત ભવન’ને GRIHA (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું.
Read Moreરાજકોટ શહેરમાં આયોજિત રાજ્યકક્ષાના યુવા ઉત્સવના હેન્ડીક્રાફટ પ્રદર્શનમાં સ્ટોલ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરમાં આયોજિત રાજ્યકક્ષાના યુવા ઉત્સવના હેન્ડીક્રાફટ પ્રદર્શનમાં સ્ટોલ ધરાવતા, આણંદ જિલ્લાના હઠીપુરા ગામની સરકારી માધ્યમિક શાળાના શિક્ષક ઉર્વીશાબેન શિયાળ કહે છે કે, હું વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત શિક્ષક તરીકે ફરજ બજાવું છું. સરકાર દ્વારા શાળાઓમાં આ પ્રોજેક્ટ અન્વયે વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. જેમાં બ્યુટી એન્ડ વેલનેસ, એગ્રીકલ્ચર, ઈલેક્ટ્રોનિક્સ, ફૂડ પ્રોસેસિંગ, સ્પોર્ટ્સ, ટુરીઝમ, હેલ્થ કેર જેવા વિષયોનો સમાવેશ થાય છે. બાળકોને ફેશન ડિઝાઇનિંગ અને જવેલરી બનાવતા શીખવું છું. ન્યુઝપેપરનો ઉપયોગ કરીને જવેલરી, જીન્સમાંથી હેન્ડબેગ અને નકામા પ્લાસ્ટિકમાંથી પણ બેગ અને જવેલરી બનાવી છે.…
Read More