માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ કરાવ્યો રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ

હિન્દ ન્યુઝ, સુરત

પરંપરાગત ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતીથી ધરતીમાતાને ફળદ્રુપ બનાવી વધુ આવક મેળવી શકાય છે: આદિજાતિ રાજ્ય મંત્રી

કૃષિ વિભાગની યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય તેમજ મંજૂરીહુકમોનું વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા 

Related posts

Leave a Comment