હિન્દ ન્યુઝ, ન્યુ દિલ્હી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અધ્યક્ષસ્થાને ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત દ્વિ-દિવસીય ઇન્ડિયા મેરિટાઇમ હેરિટેજ કોન્ક્લેવ-2024ના ઉદઘાટન સત્રમાં સહભાગી થયા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેરિટાઈમ હેરિટેજના પુન:શક્તિ સંચાર માટે આપેલા પોર્ટ લેડ ઈકોનોમીના મંત્રને ગુજરાતે પોર્ટ લેડ ડેવલપમેન્ટથી સાકાર કર્યો છે : મુખ્યમંત્રી