હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
નમોશ્રી યોજના અંતર્ગત 3.95 લાખ ધાત્રી માતાઓને મળશે ₹12 હજારની સહાય: નવી 250 ખિલખિલાટ વાન માટે વિશેષ જોગવાઈ
તબીબી શિક્ષણ માટે ₹9877.16 કરોડની જોગવાઈ: MBBSમાં 7525 બેઠકો સાથે 43 મેડિકલ કૉલેજ કાર્યરત
મેડિસિટીથી મેડિકલ ટૂરિઝમ: અમદાવાદ અને સુરત ખાતે ‘મેડિસિટી’ સ્થાપવાનું આયોજન: 1500 બેડની બ્રોડ સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવાશે
સુરત, ભાવનગર અને જામનગરની સરકારી હોસ્પિટલમાં શરૂ થશે IVF સેન્ટર
PMJAY-મા યોજનામાં 2.73 કરોડ નાગરિકોને આવરી લેવાયા: કુલ ₹3471.78 કરોડની જોગવાઈ
ટીબી નિર્મૂલન માટે ‘નિક્ષય પોષણ યોજના’ હેઠળની માસિક સહાય ₹500થી વધારીને ₹1000 કરાઈ
ગુજરાતના જન-આરોગ્યનો ‘અમૃત કાળ’: વર્ષ 2026-27ના આરોગ્ય બજેટમાં ₹2017 કરોડનો માતબર વધારો: આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા
