સામાન્ય વહીવટ વિભાગની કુલ રૂપિયા 2051.27 કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

➡️ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ રાજ્યના 6.5 લાખ કર્મયોગીઓને રૂપિયા 10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનું કવચ

➡️ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનો ડંકો: UPSCમાં ‘સ્પીપા’નું નોંધપાત્ર પ્રદર્શન

➡️ જળસંગ્રહ એ જ જનકલ્યાણ: ધારાસભ્ય ગ્રાન્ટમાં હવે જળસંચયનાં કામો ફરજિયાત

➡️ રાજ્યનું 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર: બે લાખ નવી સરકારી ભરતીઓ કરાશે

➡️ વહીવટી આધુનિકતા અને પારદર્શિતા માટે ‘ગુજરાત વહીવટી સુધારણા પંચ’ની રચના કરાઈ

➡️ વહીવટમાં પારદર્શિતા માટે ‘આયોજન પોર્ટલ’, ‘CM ડેશબોર્ડ’ અને ‘મારી યોજના પોર્ટલ’ જેવા ડિજિટલ પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવ્યા કે જ્યાં 680થી વધુ યોજનાઓની વિગતો એક ક્લિક પર ઉપલબ્ધ

Related posts

Leave a Comment