હિન્દ ન્યુઝ, રાજકોટ
વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં ઘરેલુ ગેસ સિલિન્ડરના વપરાશ બાબતે વિવિધ સ્થળોએ દરોડા
📍 લોધીકા – કોટડા સાંગાણી – ગોંડલ ગ્રામ્ય
વહીવટી તંત્રની કડક કાર્યવાહી હેઠળ કુલ રૂ. ૨,૦૭,૧૩૮ કિંમતના ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા છે. 🚛
નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.


