હિન્દ ન્યુઝ, મહીસાગર
ગુણવત્તા સભર અભ્યાસ અને ડીજીટલ યોજના હેઠળ નમો ટેબલેટ વિદ્યાર્થીઓ ને મળે છે અભ્યાસ ને માત્ર એક માસ બાકી બાળકો ટેબલેટ થી દૂર.
પી.એન.પંડ્યા કોલેજમાં અભ્યાસ કરતાં ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળતા ઉગ્ર અંદોલન.
વિદ્યાર્થીઓએ ઉગ્ર રજૂઆત સાથે રેલીયોજી જેમાં ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એ દેખાવ કર્યો
ટેબલેટ માટે વર્ષ-૨૦૧૮ માં ૧૦૦૦ રૂપિયા ભર્યા તેમ છતા ટેબલેટ ન મળતા વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને આપ્યું આવેદનપત્ર.
અભ્યાસ પૂર્ણ થતા વહે નથી જોઈતા ટેબલેટ અમને અમારા ૧૦૦૦ હજાર રૂપિયા વ્યાજ સાથે પાછા આપોની માંગ.
ટેબલેટ બાબતે કોલેજમાં રજૂઆત કરતાં સત્તાધીશો દ્વારા સરકાર પાસે જાઓ એમ સુચન.
રિપોર્ટર : ભવન બારીઆ, મહિસાગર
