હિન્દ ન્યુઝ, સુરત
ગવિયર તળાવમાં લાંબી સફર ખેડીને બે હજાર જેટલા વિદેશી યાયાવર પક્ષીઓ વસી રહ્યા છે
સુરતમાં દરિયાકિનારો અને તાપી કાંઠો હોવાથી ‘ધ બર્ડ સેન્ચુરી’ માટે સ્થાનિક વિસ્તારમાં શ્રેષ્ઠ પોટેન્શિયલ
ગવિયર તળાવમાં ગત વર્ષમાં ૧૭૦થી વધુ વિવિધ પ્રજાતિઓના વિદેશી પક્ષીઓ જોવા મળ્યા
પક્ષીઓને રાંધેલો ખોરાક આપીને આપણે તેમના જીવને જોખમમાં મૂકીએ છીએ: પક્ષી નિષ્ણાત પ્રિતેશ પટેલ
પક્ષી, પ્રકૃતિ અને પર્યટનનો સમન્વય એટલે ગવિયર તળાવ