હિન્દ ન્યુઝ, સુરત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીઓ, મહાનુભાવો રહેશે ઉપસ્થિત
‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ૫૦,૦૦૦ મહેમાનોને અર્પણ કરાશે તુલસી છોડ: ‘પર્યાવરણ અને અંગદાન જાગૃતિ’ના પ્લેકાર્ડ સાથે સમાજને પ્રેરિત કરાશે
મહેશભાઈ સવાણી ૫૨૭૪ દીકરીઓના પાલક પિતા બન્યા: માત્ર લગ્ન જ નહીં, પારિવારિક જવાબદારીનું કરે છે વહન
લગ્ન સમારોહને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં મળશે સ્થાન: ગોલ્ડન બુકની ટીમ રહેશે હાજર