હિન્દ ન્યુઝ, ઓલપાડ
કૃષિ ઉત્પાદન વધારવામાં નેનો યુરિયા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયુ છે:
રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી પાકની સીધી ખરીદી કરી રહી છે :વનમંત્રી મુકેશભાઈ પટેલ
ખેડૂતોને ખેતીવાડીની વિવિધ સહાયના મંજૂરીપત્રોનું વિતરણ: વનમંત્રીએ નમો ડ્રોન દીદી અને પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા