શિહોર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ લીલાબેન મકવાણાના અધ્યક્ષસ્થાને તાલુકાકક્ષાનો ‘રવિ કૃષિ મહોત્સવ’ યોજાયો 2024-12-06 Admin હિન્દ ન્યુઝ, શિહોર ખેતીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરનો ખેડૂતોને અનુરોધ કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનમાં ખેડૂતોને સરકારની યોજનાકીય બાબતોની માહિતી પુરી પાડવામાં આવી Post Views: 31