હિન્દ ન્યુઝ, જામનગર જામનગરના ધ્રોલ તાલુકા પાસે આવેલ જસાપર ગામ ખાતે નાતાલ નિમિત્તે ક્રિશ્ચન મિશનરી દ્વારા સ્થાનિક મજૂરો તેમજ નાના કામના લોકોને એકત્રિત કરી લગભગ 250 થી 300 લોકોને સાથે રાખી મોટી પાર્ટીનું આયોજન નાતાલ ઉજવવા માટે કરેલ. તેમજ ધર્માંતરને લગતી પ્રવૃત્તિ થયેલ નાં સમાચાર ‘હિન્દુ સેના‘ ને મળતા ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતીક ભટ્ટ નાં માર્ગદર્શન હેઠળ ધ્રોલના હિન્દુ સેના પ્રમુખ ગૌરવભાઈ મહેતા અને તેમના સૈનિકો દ્વારા આ કાર્યક્રમને તાત્કાલિક બંધ કરાવી ધર્મપરિવર્તન ન કરવા આ લોકોને ખુલ્લી ચેતવણી આપેલ તેમજ હિન્દુ સેના નાં સૈનિકો એ…
Read MoreDay: December 25, 2024
મૂલ્ય આધારિત શિક્ષણ વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વનું બની રહેશે- મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર
હિન્દ ન્યુઝ, સુરત ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના નિયમિત પ્રયાસોના ભાગરૂપે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM)ની નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે ત્રિ- દિવસીય અખિલ ભારતીય કાર્યકર્તા સંગોષ્ઠી યોજાઈ રહી છે. જેમાં દેશભરનાં 33 પ્રાંતના શિક્ષણ સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી પ્રો.ડો. કુબેરભાઈ ડીંડોરે ઉપસ્થિત રહી મૂલ્ય આધારિત શિક્ષણનું મહત્વ અને તેના થકી વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનાં આયામો તેમજ ગુજરાતમાં અમલી શિક્ષણ વ્યવસ્થા ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો. આ…
Read Moreરાજપીપલાની બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની આકસ્મિક શુભેચ્છા મુલાકાત કરતા શિક્ષણ મંત્રી પ્રો.ડો. કુબેરભાઈ ડીંડોર
હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી કુબેરભાઈ ડીંડોરે તેઓના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની પણ આકસ્મિક શુભેચ્છા મુલાકાત લીધી હતી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.મધુકર પાડવી પાસેથી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ભૌતિક સુવિધા અંગેની માહિતી મેળવી હતી. દેશની એકમાત્ર બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું કેમ્પસ જીતનગર ખાતે નવું અધ્યતન નિર્માણ પામી રહ્યું છે. સમગ્ર કેમ્પસનું કામ હાલ પૂર્ણતાના આરે છે ત્યારે વાવડી ખાતે ચાલતા એડમિન બિલ્ડીંગની મુલાકાત લઈ યુનિવર્સિટીના કુલપતિ ડો. મધુકર પાડવી અને રજીસ્ટ્રાર વિજયસિંહ વાળા…
Read Moreધરમપુર તીસ્કરી તલાટના ખેડૂતનું ગીર ગાય ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં મહત્વપૂર્ણ યોગદાન
હિન્દ ન્યુઝ, સુરત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તેમજ જીવામૃત, ઘન જીવમૃત બનાવવાની ટ્રેનિંગ આપે છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટના ખેડૂત ઠાકોરભાઈ દેવજીભાઈ પટેલ ગીર ગાય ગૌશાળા દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમણે તેમના પિતાજીના કેહવાથી કંઈક નવું કરવાની ઈચ્છથી આશરે ૧૨ વર્ષ પહેલા શ્રી બંસીધર ગીર ગૌશાળાની શરૂઆત કરી હતી. ગૌશાળાની શરૂઆત બાદ તેમણે નાગપુર ખાતે તાલીમમાં પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અને પ્રકૃતિને રાસાયણિક પદાર્થોના વપરાશથી થતા નુકશાનથી માહીતગાર થતા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. આજે તેઓ પોતે…
Read Moreએક વર્ષમાં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા ૧૦૮ કરોડ રૂપિયા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રિકવર કરી પરત કર્યા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રિકવર કરેલા નાણાં ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરવામાં આવ્યા: સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ અને રિકવરી રેટ સૌથી વધુ • કોઈપણ સાયબર ફ્રોડની ઘટના બને તો તરત જ ગોલ્ડન અવર્સમાં હેલ્પલાઇન નંબર-1930 ઉપર સંપર્ક કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અપીલ • લોક અદાલત મારફતે અરજદારોને તેમના નાણાં પરત અપાવવા ખાસ ઝુંબેશ યોજાઇ રાજ્યભરની કુલ ૪૦,૯૦૫ અરજીઓના ઓપીનીયન લોક અદાલતમાં સબમિટ, વધુ ૭૫ કરોડ રૂપિયા નાગરિકોને પરત મળશે
Read More“કિસાન સૂર્યોદય યોજના” હેઠળ ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી: રાત્રિના ઉજાગરામાંથી ખેડૂતોને મુક્તિ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ૧૬ હજારથી વધુ ગામના ૧૮.૯૫ લાખથી વધુ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે:બાકી રહેલા ૬૩૨ જેટલા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી અપાશે : ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યના ૧૮,૨૨૫ ગામ પૈકી ૧૭,૧૯૩ ગામમાં ૨૦.૫૧ લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો કરાયા ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ અને ખેડામાં કુલ ૬ નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર ગુજરાત Renewable Energyની ૩૦ ગીગાવોટની કેપેસિટી સાથે સમગ્ર દેશમાં અગ્રેસર
Read Moreઆવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા પ્રત્યેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક : આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, બારડોલી બારડોલી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગના દુષ્પરિણામો કેન્સર, હાર્ટ એટેક, બીપી, અને ડાયાબિટીસ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલએ સંવાદ કર્યો પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે સન્માન
Read Moreવિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે અંદાજે ૧૧ હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયા ઓનલાઈન કરાશે:શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષઓ-સભ્યઓ સાથે બેઠક યોજાઈ ફી નિયમન સમિતિઓ વચ્ચે કામગીરીનું સંકલન કરી તેમાં એકસૂત્રતા જળવાય તથા કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી SOP તૈયાર કરાશે
Read More‘સુશાસન દિવસ’ નિમિત્તે સરકારનો વીજ ગ્રાહક હિતલક્ષી નિર્ણય
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડો જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે
Read More