જામવાળા, ઘાટવડ, સુગાળા, છાછર, રોણાજ, કોડીનાર, મૂળ દ્વારકા સહિતનાં ગામોને એલર્ટ કરાયા.. 2020-08-30 Admin ગીર સોમનાથ ગીર જંગલમાં ભારે વરસાદને લઈ ગીરનાં મોટા ભાગના ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે ત્યારે પાણીની આવક વધતા કોડીનારની શીંગવડા નદી પર જામવાળા ખાતે આવેલો શિંગોડા ડેમનાં 3 દરવાજા 0.30 મીટર ખોલાયા રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ Post Views: 90