ગીર સોમનાથમાં સામાજિક વનીકરણની ઓફીસના કમ્પાઉન્ડ માં ભરાયા પાણી…

ગીર સોમનાથ,

કોડીનાર શહેરમાં આવેલ રેન્જ ઓફીસ ના કમ્પાઉન્ડમાં ભરાયા પાણી…

ગોઠણ ડૂબ ભરાયા પાણી…

રવિવાર હોવાથી અધિકારી રાજાઓ પર…

પરંતુ ઓફીસ ને વરસાદી પાણીએ લીધી બાનમાં….

કલાકોના વિરામ ફરી એકવાર ધીમીધારે વરસાદ…

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment