રાજ્યના વર્ગ ૧-૨ના અધિકારીઓ તેમજ વર્ગ-૩નાં કર્મચારીઓને સમયની માંગ મુજબ તાલીમ આપી “સુશાસન” માટે તૈયાર કરતી એકમાત્ર સંસ્થા – સ્પીપા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર વર્ષ ૨૦૨૩-૨૪માં પૂર્વસેવા તાલીમાંત તેમજ બઢતી માટેની ખાતાકીય પરીક્ષામાં ૨,૫૪૦ તથા વર્ષ ૨૦૨૪-૨૫માં ૨,૯૩૮ પરીક્ષાર્થીઓ સહભાગી થયા • UPSC પરીક્ષામાં આજદિન સુધીમાં સ્પીપાના કુલ ૨૮૬ ઉમેદવારો અંતિમ પસંદગી પામ્યા • વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રવેશ પરીક્ષા બાદ પસંદગી પામતા ૧૦૦ યુવક-યુવતીઓને વિનામૂલ્યે તાલીમ • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને રૂ. ૬૧ હજાર સુધીની પ્રોત્સાહન સહાય • સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ અંતર્ગત ચાલુ વર્ષે બજેટમાં અંદાજે રૂ.૨૯૯ લાખની જોગવાઈ • રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતે સ્પીપા કેમ્પસ કાર્યરત

Read More

નર્મદ યુનિ. ખાતે ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ને ધારાસભ્ય મનુભાઈ પટેલના હસ્તે ખૂલ્લો મૂકાયો

હિન્દ ન્યુઝ, સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ મેગા એક્ઝિબિશનને કુલપતિ કે.એન.ચાવડાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય મનુભાઈ પટેલના હસ્તે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. પરિચિત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શાળાકોલેજોના વિદ્યાર્થીઓએ સ્ટોલ્સને રસપૂર્વક નિહાળી વિવિધ જાણકારી મેળવી હતી. વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના વિકાસકામો, વિવિધ અભિયાનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓને પ્રદર્શિત કરાઈ છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સ્ટોલમાં પ્રદર્શિત કરાયેલા મહિસાગર…

Read More

વીજપડી બાયપાસનો શુભારંભ કરતા ધારાસભ્ય કસવાલા

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા         સરકાર માંથી જોબ નંબર આવી ગયા બાદ અટકી પડેલા કામોની અગ્રતા અને વિકાસની હરણફાળ ભરવામાં હંમેશા અગ્રેસર રહેનાર કર્મનિષ્ઠ ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા મંજુર કરાવેલ 1 કરોડને 60 લાખના ખર્ચે વીજપડી બાયપાસ અને વીજપડી મેઇન બજારમાં સી.સી રોડ તથા HP દ્રેઇનના બે તબક્કાના કામોમાં એક તબક્કાનું કામ પૂર્ણ થતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વીજપડી બાયપાસ રોડનું શુભારંભ કરયું હતું અને સાથો સાથ કસવાલા જણાવ્યું હતું કે, 50 વર્ષ પછી વીજપડી વાસીઓને ટ્રાફિકની સમસ્યા માંથી મુક્તિ મળી છે અને હજુ વીજપડી વાસીઓ માટે બાકીના વિકાસ કામો…

Read More

ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન

હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે, કારણ કે સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે માન્યતા આપવામાં આવી છે. આ સિદ્ધિ માત્ર સુરત કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને પ્રજાસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતી એક ઐતિહાસિક ઘટના છે. આ ગૌરવપ્રદ એવોર્ડ ભુવનેશ્વરમાં આયોજિત ડીજીપી સંમેલન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને પ્રદાન કરવામાં આવ્યો. આ શ્રેષ્ઠતા માટેના પ્રદાનમાં કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં સ્ટેશનની અનોખી કામગીરી, નવા ઉપાયો, નાગરિક સહયોગ અને આધુનિક…

Read More

પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્લીન-અપ મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત     દરિયા કિનારા, ગામના લોકો, મેંગ્રુવ્ઝના વૃક્ષો અને દરિયાઈ જીવસૃષ્ટિને નુકશાનથી બચાવવા મોક એક્સરસાઈઝ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને યુનિયન ટેરેટરી ઓફ દમણ, દીવ અને દાદરાનગર હવેલીને લાગુ ગુજરાતના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોલક ગામના દરિયા કિનારા ખાતે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્લીન અપ મોકડ્રીલ યોજાઇ હતી.     મોકડ્રીલનો મુખ્ય હેતુ વિવિધ વિભાગો અને લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનો મને તેમની મુખ્ય ક્ષમતાને ઓળખવા, રાસાયણિક ઘટના માટે અસરકારક અને સંકલિત પ્રતિસાદ માટે સંસાધનો એકત્રિત કરવાનો છે. મોકડ્રીલના ઈન્સીડન્ટ કમાન્ડર અને પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલની અધ્યક્ષતામાં દરિયાની…

Read More

જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવીની અધ્યક્ષતામાં તિલકવાડાની શ્રી કે.એમ.શાહ સાર્વજનિક હાઈસ્કૂલના પરિસરમાં કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું

હિન્દ ન્યુઝ, સુરત                      એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના આદિજાતિ ખેડૂતોને કૃષિ વિષયક નવીન બાબતોની જાણકારી મળી રહે તથા તેના તાંત્રિક જ્ઞાન અને કુશળતામાં વધારો થાય અને ખેતીને આધુનિક બનાવી વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તેવા શુભ આશયથી એ.જી.આર.-૩ યોજના અંતર્ગત તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ કેમ્પસમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવીની અધ્યક્ષતામાં કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું હતું. નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખેડૂતોને કેન્દ્રમાં રાખીને…

Read More

गांधीनगर में इंस्टीट्यूट ऑफ़ एडवांस्ड रिसर्च-IAR विश्वविद्यालय के आठवें दीक्षांत समारोह

हिन्द न्यूज़, गांधीनगर      गांधीनगर में इंस्टीट्यूट ऑफ़ एडवांस्ड रिसर्च-IAR विश्वविद्यालय के आठवें दीक्षांत समारोह में युवा विद्यार्थियों को कहा कि, डिग्रियां केवल करियर का साधन न बनें, बल्कि मानवता और समाज के उत्थान का माध्यम भी बनें। जीवन की सबसे बड़ी उपलब्धि अच्छे कर्म करना और दूसरों के दु:ख को कम करना है। विद्यार्थि अपने ज्ञान और कौशल का उपयोग समाज के कल्याण और विकास के लिए करें।  यह संस्थान अत्यंत सौभाग्यशाली है, क्योंकि इसकी आधारशिला गुजरात के तत्कालीन मुख्यमंत्री और भारत के वर्तमान यशस्वी प्रधानमंत्री श्री नरेंद्रभाई…

Read More

જંબુસર તાલુકાના નોંધણા ગામ પ્રાથમિક શાળા માં રમત નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જંબુસર     જંબુસર તાલુકાના નોંધણા ગામ પ્રાથમિક મિશ્ર શાળા નોંધણા સ્કૂલમાં નન્હીકલી પ્રોજેક્ટ ગામ લેવલે તુફાન ગેમ રમાઈ હતી. જેમાં શાળા ની બધી વિદ્યાર્થીનીઓ ભાગ લીધો. તેમાંથી સાત વિદ્યાર્થીનીઓ જિલ્લા લેવલમાં સિલેક્ટ થઇ હતી. જંબુસર પી.ઓ. નૂતન યાદવ અને નન્હી કલી પ્રોજેક્ટ હસ્તક જિલ્લા તુફાન ગેમ નું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં શાળાની નન્હી કલી સાત વિદ્યાર્થીનીઓ ને મોકલવામાં આવી હતી. તેઓને નવો અનુભવ મળ્યો. તેમાંથી ધોરણ સાતમાં અભ્યાસ કરતી ભાવિશાબેન રાજેશભાઈ વાઘેલા, ધોરણ આઠમાં અભ્યાસ કરતી રેશ્માબેન રાજુભાઈ વાઘેલા એમ બે છોકરીઓ નેશનલ ગેમમાં સિલેક્ટ થયેલ…

Read More