હિન્દ ન્યુઝ, સુરત રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે આગળ વધી રહેલા રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી, પ્રજાજનોની વર્ષોની તરસ છિપાવવાનું પુણ્ય કાર્ય હાથ ધરાયુ છે. તારીખ ૨૬ ડિસેમ્બરના રોજ વઘઈ તાલુકાના કાકરદા ગામે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ, ‘સાકરપાતળ જુથ પાણી પુરવઠા’ યોજનાની મુલાકાત લીધી હતી. આ જુથ યોજનાઓની નજીકના ૨૫ ગામોની તરસ છિપાવાશે. ‘સાકરપાતળ જુથ પાણી પુરવઠા યોજના’ મારફતે પાણીની જરૂરિયાત વાળા સૂર્યા બરડા,…
Read MoreDay: December 27, 2024
ડાંગ જિલ્લામા પાણીની સમસ્યાના નિરાકરણ અંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે યોજી રીવ્યુ બેઠક :
હિન્દ ન્યુઝ, સુરત તાજેતરમા ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ, આહવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાની પાણીની સમસ્યા બાબતે સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. આ બેઠકમા ડાંગ જિલ્લાની સ્થાનિક ગ્રામ પંચાયતોમા ચાલી રહેલ મીની પાઇપ લાઇન યોજના ઉપરાંત, ગ્રામજનોની પાણીની સમસ્યા અંગેની વ્યવસ્થા તેમજ અન્ય કામગીરી સંદર્ભે ગ્રામ્ય લેવલે, તાલુકા કક્ષાએ, અને જિલ્લા કક્ષાએ સંકલન સમિતિમા, પણ પાણીની સમસ્યા બાબતે સમીક્ષા હાથ ધરવા…
Read Moreકેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર નર્મદા જિલ્લાના પ્રવાસે આવી પહોંચ્યા હતા અને રાજપીપલા ખાતે સ્વામિત્વ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા પરંતુ ગઇકાલે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનના સમાચાર મળતા કાર્યક્રમ રદ કર્યો
હિન્દ ન્યુઝ, સુરત રાજ્યના કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર ગઇકાલે સાંજે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં અને રાજપીપળા ખાતે સ્વામિત્વ કાર્યક્રમમાં હાજરી આપવાના હતાં પણ મોડીરાત્રે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનના સમાચાર મળતા આ કાર્યક્રમ રદ કર્યો હતો અને સવારે તેમણે રાજપીપળા આદર્શ નિવાસી કુમાર છાત્રાલયની આકસ્મિક મુલાકાત લીધી હતી અને બાળકોને આપવામાં આવતા ભોજન, રહેઠાણ અને સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતુ અને વર્ગખંડમાં જઇને બાળકો સાથે સંવાદ કર્યો હતો.…
Read Moreજિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના કતારગામ અને અડાજણ મામલતદારની ટીમ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરી સરકારી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલની સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ દૂર કરવા માટે સુરત શહેર(ઉત્તર)ના પ્રાંત અધિકારી નેહાબેન સવાણીની ઉપસ્થિતિમાં અડાજણ મામલતદાર મનીષ પટેલની ટીમ દ્વારા ડિમોલીશન કવાયત હાથ ધરાઈ હતી, જેમાં પાલની બ્લોક નં. ૩૨૬ વાળી જમીનને લાગુ પડતી ટી.પી.સ્કીમ નં.૧૪ (પાલ), એફ.પી.નં. ૭૫, ક્ષે.૩૩૧૧ ચો.મી. જમીન પૈકી ક્ષે.૧૮૧૧ ચો.મી. વાળી ખુલ્લી જમીન યુએલસી કાયદા…
Read Moreશ્રી નવસારી માછી સમાજ, નવસારી આયોજિત જીવનસાથી પરિચય મેળો યોજાયો
હિન્દ ન્યુઝ, નવસારી સમસ્ત હિન્દુ માછી સમાજના લગ્ન ઉત્સુક યુવક-યુવતી માટે સૌ પ્રથમવાર શ્રી નવસારી માછી સમાજ,નવસારી દ્વારા જીવનસાથી પરિચય મેળાનું ભવ્ય આયોજન સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ,કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલમાં જીવનસાથી પરિચય મેળાનું ઉદ્ઘાટન શ્રી નારાણ ક્રિષ્ના ટંડેલ, તેજ ફિસરીઝ, તેજ પેટ્રોલિયમના હસ્તે કરવામાં આવ્યું હતું. નારણ ક્રિષ્ના ટંડેલે સમાજને રૂપિયા ૧૫ હજારની પ્રોત્સાહક રકમ આપી હતી. જેમાં સમસ્ત હિંદુ માછી સમાજનાં ૧૮૨ જેટલા લગ્ન ઉત્સુક યુવકો-યુવતીઓએ ભાગ લીધો હતો. સમાજના અગ્રણી શુભેચ્છકો તરફથી જીવનસાથી પરિચય માહિતી પુસ્તિકા…
Read More‘प्रगति यात्रा’ के क्रम में शिवहर जिले में 231 योजनाओं का उद्घाटन एवं शिलान्यास
हिन्द न्यूज़ – बिहार ‘प्रगति यात्रा’ के क्रम में शिवहर जिले में 187 करोड़ रू० की लागत से 231 योजनाओं का उद्घाटन एवं शिलान्यास बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने किया। भ्रमण के दौरान पिपराही प्रखंड के मेसौढ़ा ग्राम पंचायत में पंचायत सरकार भवन का उद्घाटन किया। पंचायत सरकार भवन के निर्माण से लोगों को सुविधा होगी और ग्राम पंचायत प्रतिनिधियों को भी सहूलियत होगी। इसके अतिरिक्त जीविका भवन का भी उद्घाटन किया। जल-जीवन-हरियाली अभियान के अंतर्गत मनरेगा द्वारा निर्मित तालाब का निरीक्षण किया। तालाब में जीविका दीदियां…
Read Moreसीतामढ़ी जिले में रीगा चीनी मिल का शुभारंभ
हिन्द न्यूज़, बिहार ‘प्रगति यात्रा’ के दौरान सीतामढ़ी जिले में रीगा चीनी मिल का शुभारंभ किया तथा विभिन्न योजनाओं का शिलान्यास एवं उद्घाटन किया। जिले के डुमरा प्रखंड के मनियारी गांव में विकास कार्यों की प्रगति का जायजा लिया। मनियारी में जल-जीवन-हरियाली अभियान के अंतर्गत निर्मित सतुआही पोखर में नौका विहार, योग-सह-ध्यान केंद्र, ओपेन जिम तथा बाल क्रीड़ा स्थल का उद्घाटन किया। साथ ही विभिन्न कल्याणकारी योजनाओं के अंतर्गत लाभुकों को स्वीकृत राशि का चेक भी प्रदान किया।
Read Moreमुख्यमंत्री नीतीश कुमार ने हवाई निरीक्षण किया
हिन्द न्यूज़, बिहार बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने ‘प्रगति यात्रा’ के दौरान सीतामढ़ी जिले के बेलसंड प्रखंड में बागमती नदी पर मधकौल में तटबंध के टुटान स्थल का हवाई निरीक्षण किया तथा संबंधित पदाधिकारियों को आवश्यक दिशा-निर्देश दिए।
Read Moreसीतामढ़ी जिले में शिवहर और सीतामढ़ी में विभिन्न विभागों द्वारा चलाए जा रहे विकास कार्यों की प्रगति की समीक्षा बैठक
हिन्द न्यूज़, बिहार ‘प्रगति यात्रा’ के दौरान सीतामढ़ी जिले में शिवहर और सीतामढ़ी में विभिन्न विभागों द्वारा चलाए जा रहे विकास कार्यों की प्रगति की समीक्षा की। बैठक में योजनाओं के क्रियान्वयन एवं संबंधित समस्याओं पर चर्चा हुई। बैठक में जनप्रतिनिधियों द्वारा भी अपने-अपने क्षेत्र की समस्याएं रखी गईं। सभी समस्याओं के यथाशीघ्र समाधान हेतु अधिकारियों को निर्देश दिए। – मुख्यमंत्री नीतीश कुमार
Read Moreपूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह का निधन
हिन्द न्यूज़, दिल्ली भारत के पूर्व प्रधानमंत्री और प्रख्यात अर्थशास्त्री डॉ. मनमोहन सिंह जी के निधन की खबर सुनकर हृदय अत्यंत व्यथित है। देश ने एक ऐसे महान नेता को खो दिया है, जिन्होंने अपनी नीतियों और दूरदर्शिता से भारत को नई ऊंचाइयों पर पहुंचाया। उनका सादगीपूर्ण व्यक्तित्व, निष्ठा और राष्ट्र के प्रति समर्पण सदैव याद किया जाएगा। उनका योगदान हर भारतीय के दिल में अमिट रहेगा। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करें और उनके परिवार व प्रियजनों को इस अपार दुःख को सहने की शक्ति दे।…
Read More